________________
૩૫૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. નદિધૂ.પૃ.૭૫. વિરુત્તરવહિંસગ (વીરોત્તરાવતંસક) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૬. વીસ-અસમાહિટ્ટાણ (વિશતિ-અસમાધિસ્થાન) આયારસાનું એક અધ્યયન.'
૧. સ્થા. ૭પપ. વિસત્થા (વિશ્વસ્તા) આણંદપુરના રાજા જિતારિ(૧)ની પત્ની અને રાજકુમાર અસંગની માતા. તેણે પોતાના પુત્રમાં કામાસક્ત થઈ તેની સાથે આડો સંબંધ બાંધ્યો હતો.'
૧. નિશીયૂ.૩.પૃ.૨૬૮, બૃભા.૫૨૧૧, ગચ્છાવા.પૃ.૨૬. ૧. વીસણ (વિશ્વસેન) વાસુદેવ(૨) કહ(૧)નું બીજું નામ. તેમની ગણના શ્રેષ્ઠ યોદ્ધા તરીકે થતી હતી.'
૧. સૂત્ર.૧.૬.૨૨. ટીકાકાર શીલાશ્ક તેનો ચક્રવર્તિનું અર્થ કરે છે, જુઓ સૂત્રશી. પૃ.૧૫૦. ૨. વીસસેણ જુઓ વિસ્સલેણ.'
૧. તીર્થો. ૪૭૯, આવનિ.૩૯૯. વુડૂઢ (વૃદ્ધ) સંપલિય અને ભદ(પ)ના શિષ્ય અને સંઘપાલિયના ગુરુ.૧
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૬૫. વઢવાઈ (વૃદ્ધવાદિન) જેમને મહાણિસીહ માટે ખૂબ આદર હતો તે શ્રમણાચાર્ય.'
૧. મનિ.૭૦-૭૧. રૂઢિ (વૃદ્ધિ) આ અને અહિવઢિ એક છે.
૧. જખૂ.૧૭૧ વૃઢિકર (વૃદ્ધિકર) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. વેઅઢ (વૈતાઢય) જુઓ વેયડૂઢ."
૧. જબૂ.૩૬ . વેઅદ્ધ (વૈતાઢ્ય) જુઓ વેઢ.૧
૧. જબૂ.૬૮, ૯૩. વેઅદ્ધગિરિકુમાર (વૈતાઢયગિરિમાર) જુઓ વેઢગિરિકુમાર.'
૧. જખૂ.૫૧. વેઅદ્ધપવ્યય (વૈતાદ્યપર્વત) જુઓ વેચઢ.'
૧. જબૂ.૭૪. વેંદગ (વેદક) એક આર્ય જાતિ. ૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org