________________
૨. ભક્ત,૧૭૧.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૫૩ ૧. ચતુઃ ૬૩. વિરલેસ (વીરલેશ્ય) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૬, વિરવણ (વીરવણ) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૬. વિરવર તિર્થીયર મહાવીરનું બીજું નામ.'
૧. આવનિ.૪૭૨, પ્રશ્ન.૪, સૂર્ય. ૧૦૮. વિરસિંગ (વીરશુ) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૬. વીરસિટ્ટ (વીરસૃષ્ટ) વીર(૪) જેવુંજ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૬. ૧. વીરસણ (વીરસેન) જેનું ચૈત્ય સુઘોસ(પ) નગરના દેવરમણ ઉદ્યાનમાં આવેલું હતું તે જખ.'
૧. વિપા.૩૪. ૨. વીરસેણ બારવઈમાં વાસુદેવ(૨) કહ(૧)ના એકવીસ હજાર સૈનિકોમાં મુખ્ય."
૧. જ્ઞાતા.૫૨, ૧૧૭, અત્ત.૧, નિર.૫.૧, આવયૂ.૧.પૃ.૩૫૬ . વિરસેણિય (વીરસૈનિક અથવા વીરશ્રેણિક) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૬. વિરાવત્ત (વીરાવર્ત) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૬. ૧. વિરિઅ (વીર્ય) સૂયગડનું આઠમું અધ્યયન.'
૧. સમ. ૧૬, ૨૩, સૂત્રચૂ.પૃ. ૨૦૩. ૨. વરિઅ ચૌદ પુત્વ ગ્રન્થોમાંનો ત્રીજો પુત્રુ ગ્રન્થ.'
૧. સમ.૧૪, ૧૪૭, નદિ પ૭, નન્ટિયૂ.પૃ.૭૫, નદિમ.પૃ.૨૪૧. ૩. વીરઅતિર્થીયર પાસ૧)ના આઠ ગણધરોમાંના એક.' તેમનો ઉલ્લેખ વીરભદ્ર નામથી પણ થયો છે. ૨
૧. સ્થા. ૬૧૭. વરિય (વીર્ય) જુઓ વીરિઅ.
૧. સ્થા. ૬૧૭, સૂત્રચૂ.પૃ. ૨૦૩. વરિયપ્પવાય (વીર્યપ્રવાદ) આ અને વીરિઅ(૨) એક છે.
૨. સમ.૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org