________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૫૭ વેડૂઢ (વૈતાઢ્ય) જુઓ વેઢ.
૧. નદિધૂ.પૃ. ૬૪. વેતરણી (વૈતરણી) જુઓ વેયરણી."
૧. સૂત્રચૂ.પૃ.૧૨૪, ૧૫૪, આવયૂ.૧.પૃ.૪૬૦. તાલિબ (વૈતાલિય) જુઓ યાલિઅ.
૧. સમ. ૨૩, સૂત્રચૂ.પૃ.૩પ૬. વેદાઅ (વેદક) પણવણાનું પચ્ચીસમું પદ (પ્રકરણ).'
૧. પ્રજ્ઞા.ગાથા ૬. વેદણા (વેદના) પણવણાનું પાંત્રીસમું પદ
૧. પ્રજ્ઞા. ગાથા ૭, ભાગ.૩૯૮. વેદબંધઅ (દબંધક) પણવણાનું છવ્વીસમું પદ (પ્રકરણ). જુઓ બંધ.
૧. પ્રજ્ઞા. ગાથા ૬. વેદલ્મી (વૈદર્ભી) પન્નુણ(૧)ની પત્ની અને અણિરુધ(૨)ની માતા.
૧. અન્ત.૮. વેદરહસ્સ (વેદરહસ્ય) આયુર્વેદ ઉપરનો ગ્રન્થ.'
૧. નિશીયૂ.૩.પૃ.૫૨૭. વેદિસ (વૈદિશ) જુઓ વઈદિસ.
૧. અનુ.૧૩૦. વેદેહિ (વૈદેહિ) જુઓ વઈદેહિ.૧
૧. ઉત્તરા.૯.૬૧, ૧૮.૪પ. વેભાર (વૈભાર) રાયગિહની ઉત્તરપૂર્વમાં આવેલો ડુંગર. ઝવેરી બંદ(૧૧)એ આ ડુંગર પાસે ગંદા(૧૧) તળવાનું નિર્માણ કરાવવા બધો ખર્ચ પોતે કર્યો હતો. મહાતવોવતીર ઝરણું પણ અહીં આવેલું હતું. ધણ(૨) અને સાલિભદ(૧)એ આ ડુંગરની તળેટીમાં મારણાન્તિકી સલ્લેખના કરી હતી. રાજગિરના પાંચ ડુંગરોમાંનો આ એક છે."
૧. જ્ઞાતા.૧૩,૧૫,૯૩, ભાગ.૧૬૦. | ૪.૨.૪૪૪. ૨. જ્ઞાતા.૯૩.
૫. લાઇ.પૃ.૩૫૩. ૩. ભગ.૧૧૩. ભારગિરિ (વૈભારગિરિ) આ અને વેભાર એક છે. ૧. જ્ઞાતા.૧૩, સૂત્રચૂ.પૃ.૨૩૨, મર.૪૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org