________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૪૭ ૧. સૂર્ય.૩૬,૩૮,૫૦, ગાથાઓ ૯,૫૦,સમ.પ,જબૂ.૧૫૫-૧૬૦, ૧૭૧,સ્થા.૯૦. ૨. વિસાહા જેમાં બહુપુત્તિય(૨) નામનું ચૈત્ય હતું તે નગર. મહાવીર આ નગરમાં આવ્યા હતા. તેની એકતા અયોધ્યા સાથે સ્થાપવામાં આવી છે. ૧. ભગ. ૬૧૭,
૨. લાઈ.પૃ.૩૫૭. ૧. વિસિટ્ટ (વિશિષ્ટ) સોમણસ(પ) પર્વતનું શિખર.' આ અને વિસિટ્ટફૂડ એક છે.
૧. સ્થા.૫૯૦. ૨.વિસિટ્ટ દીવકુમાર દેવોના બે ઈન્દ્રોમાંનો એક. આ અને વસિટ્ટ(૩) એક છે.
૧. ભગ.૧૬૯. વિસિટ્ટફૂડ (વિશિષ્ટકૂટ) આ અને વિસિટ્ટ (૧) એક છે.'
૧. સ્થા.૫૯૦. વિશુદ્ધ (વિશુદ્ધ) બંભલોગના છ કાંડમાંનો એક.'
૧. સ્થા.૫૧૬. વિસૂહિય (વિધ્વહિત) મહિય જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ. ૨૨. વિસેસ (વિશેષ) પણવણાનું પાંચમું પદ (પ્રકરણ)."
૧. પ્રજ્ઞા.ગાથા.૪. ૧. વિસ્મ (વિશ્વ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૨. વિસ્મ ઉત્તરાસાઢા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.'
૧. જબૂ.૧૫૭, ૧૭૧. વિસ્તકમ્મ (વિશ્વકર્મ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ,પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬ . વિસ્મણંદી (વિશ્વનન્દી) રાયગિહના રાજા, વિસાહભૂઇના મોટાભાઈ, વિસાહણંદીના પિતા અને બલદેવ(૨) અયલ(૬)નો પૂર્વભવ. તેમને આચાર્ય સંભૂય(૧) એ દીક્ષા આપી હતી. ૧ ૧. આવચૂ.૧,પૃ.૨૩૦, આવનિ.૪૪૫-૪૬, વિશેષા.૧૮૧૧, આવમ પૃ. ૨૪૮, સમ.
૧૫૮, તીર્થો. ૬૦૬. વિસ્મભૂઈ અથવા વિસ્મભૂતિ (વિશ્વભૂતિ) પ્રથમ વાસુદેવ(૨) તિવિટ્ટનો પૂર્વભવ. તે રાયગિહના રાજા વિરૂણંદીના નાના ભાઈ વિસાહભૂખના પુત્ર હતા. તે બહુ શક્તિશાળી હતા. આચાર્ય સંભૂય(૧)એ તેમને દીક્ષા આપી હતી. મહુરા(૧)માં ગાયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org