________________
૩૪૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. વિસાલ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ટ અઢાર સાગરોપમ વર્ષનું છે.'
૧. સ.૧૮. ૧. વિસાલા (વિશાલા) દક્ષિણ અંજણગ પર્વત ઉપર આવેલું તળાવ.'
૧. સ્થા.૩૦૭. ૨. વિસાલા જંબુસુદંસણા વૃક્ષનું બીજું નામ.'
૧. જખૂ.૯૦. ૩. વિસાલા સંસારત્યાગના પ્રસંગે તિર્થીયર પાસ(૧)એ ઉપયોગમાં લીધેલી પાલખી."
૧. સમ.૧૫૭. વિસાલિ (વૈશાલિ) જુઓ વેસાલી."
૧. આવયૂ.૨.પૃ. ૧૭૪. વિસાહ (વિશાખ) વિયાહપણત્તિના અઢારમા શતકનો બીજો ઉદ્દેશક
૧. ભગ.૬૧૬. વિસાહગણિ (વિશાખગણિનું) હિસીહના કર્તા.'
૧. નિશીયૂ.૪,પૃ.૨૯૫, જુઓ “નિશીથ-એક અધ્યયન લે. દલસુખ માલવણિયા. વિસાહણંદી (વિશાખનન્દી) રાયગિહના રાજા વિસ્મણંદીનો પુત્ર અને વિસ્મભૂઈનો પિતરાઈ ભાઈ હતો. ૧. આવયૂ. ૧.પૃ. ૨૩૦, આવનિ.૪૪૫, આવમ પૃ. ૨૪૮, ૨૫૧, કલ્પધ.પૃ. ૩૮,
કલ્પવિ.પૃ.૪૩. વિસાહદત્ત (વિશાખદત્ત) રુદપુરનો રાજા અને ચક્કટ્ટિ બંભદત્તનો સસરો.'
૧.ઉત્તરાનિ.પૃ.૩૮૦. વિસાહભૂઈ અથવા વિસાહભૂતિ (વિશાખભૂતિ) રાયગિહના રાજા વિરૂણંદીનો નાનો ભાઈ. તેની પત્નીનું નામ ધારિણી(૧૧) હતું. તેનો પુત્ર હતો વિસ્મભૂઈ.
૧. આવચૂ.૧,પૃ.૨૩૦, આવનિ.૪૪૫-૬, વિશેષા.૧૮૧૧-૧૨, આવમ.પૃ. ૨૪૮
- ૨૫૧, કલ્પ.પૂ.૩૮. વિસાહમુણિ (વિશાખમુનિ) જેમનો જન્મ વીરનિર્વાણ સંવત ૨૦૦૦માં છે તે આચાર્ય.'
૧.તીર્થો. ૮૧૯. ૧. વિસાહા (વિશાખા) એક સખત્ત(૧). તેનો અધિષ્ઠાતા દેવ ઈંદગ્નિ(૧) છે. સુંગાયણ તેનું ગોત્રનામ છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org