________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વિવાય (વિવાદ) દોગિદ્વિદસાનું બીજું અધ્યયન.
૧. સ્થા.૭૫૫.
વિવાહ (વ્યાખ્યા) આ અને વિવાહપણત્તિ એક છે.
૧. વ્યવભા.૧૦.૨૫, તીર્થો. ૮૧૧, જીતભા.૧૧૦૫, નન્દિમ.પૃ.૨૩૦. વેવાહચૂલિયા (વ્યાખ્યાચૂલિકા) જુઓ વિયાહચૂલિયા.
૧
૧. નન્દિ.૪૪, સ્થા.૭૫૫, વ્યવભા.૧૦.૨૬, પાક્ષિયપૃ.૬૭, નન્દિમ પૃ.૨૦૬. વિવાહપત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) જુઓ વિયાહપત્તિ.
૧. નન્દિ.૪૫, સમ.૮૪, અનુ.૪૨, વ્યવભા. ૪.૩૯૪, પાક્ષિય.પૃ.૭૦. વિવિઢિ (વિવૃદ્ધિ) આ અને અહિવઢ એક છે.૧
૧. સ્થા.૯૦,
વિવિહકર (વિવિધક૨) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬.
વિસંઢિ (વિસન્ધિ) આ અને વિસંધિકપ્પ એક છે.
૧. સ્થા.૯૦.
વિસંધિકલ્પ (વિસન્ધિકલ્પ) અઠ્યાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય.૧૦૭, જમ્મૂશા.પૃ.૫૩૪-૩૫, સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬,સ્થાઅ.પૃ.૭૮-૭૯. વિસંધિકપેલ્લઅ (વિસન્ધિકલ્પક) આ અને વિસંધિકપ્પ એક છે.
૧. સૂર્ય ૧૦૭.
વિસભૂતિ (વિભૂતિ) જુઓ વિક્સભૂઇ.૧
૧. તીર્થો.૬૦૫.
વિસા (વિષા) રાયગિહના શેઠ સાગરપોતની પુત્રી અને દામણગની પત્ની.૧ ૧. આવચૂ.૨.પૃ.૩૨૪.
વિસાય (વિસાત) પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે.
૧
૧. સમ.૨૦.
૩૪૫
૧. વિસાલ (વિશાલ) અઠ્યાસી ગહમાંનો એક.૧
૧. સ્થા.૯૦, સૂર્ય.૧૦૭, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫
૯૬.
૨.
વિસાલ ઉત્તરના કંદિય દેવોનો ઇન્દ્ર ૧
૧. પ્રજ્ઞા,૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org