________________
३४४
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૫૧૬. વિરતિ વિયાહપણત્તિનું બીજું અધ્યયન."
૧. ભગ.૨૬૦. વિરાડણગર (વિરાટનગર) જયાં રાજા કિયગ રાજ કરતો હતો તે નગર. આ અને વદરાડ એક છે.
૧. જ્ઞાતા. ૧૧૭. વિરિઅ અથવા વિરિય (વીર્ય) જુઓ વીરિઅ.'
૧. સમ. ૨૩. વિલાયલોય (વિલાતલોક) જુઓ બલાયાલોઅ અને તેનું ટિપ્પણ.'
૧. આવચૂ. ૧.પૃ. ૧૯૧. વિવચ્છા (વિવત્સા) આ અને વિતત્થા એક છે.'
૧. સ્થા.૭૧૭. વિવત્ત (વિવર્ત) અક્યાસી ગહમાંનો એક.' તેનો ઉલ્લેખ વિતત, વિતત્ત, વિતત્થ અને વિયત્ત(૨) નામોથી પણ થયો છે. ૧. સૂર્ય. ૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૬. | ૩. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૨. સૂર્ય. ૧૦૭, સૂર્યમ. ૨૯૫, જખૂશા. | ૪. ખૂશા.પૃ.૫૩૫. ૫૩૫,
૫. સ્થાઅ.પૃ.૭૯. વિવસ્થ (વિવસ્ત્ર) અઠ્ઠયાસી ગહમાંનો એક.' તેનો ઉલ્લેખ વિતત્થ નામે પણ થયો છે.૨
૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, જબ્બશા પૃ.૫૩૫. ૨. સ્થા.૯૦, સ્થાઅ.પૃ. ૭૯. વિવાગ(વિપાક) વિજય(૮)નું બીજું નામ..
૧. તીર્થો.૧૧૧૫. વિવાગદસા (વિપાકદશા) વિવાગસુયનું બીજું નામ."
૧.દશાચૂ.પૃ.૧,૩. વિવાગસુય (વિપાકહ્યુત) બાર અંગ(૩) આગમગ્રન્થોમાંનો અગિયારમો અંગ આગમગ્રન્થ. તેમાં બે શ્રુતસ્કન્ધો છે – પહેલો દુહવિવાગ અને બીજો સુહવિવાગ. પ્રત્યેક શ્રુતસ્કન્ધમાં દસ અધ્યયનો છે. દુહવિવાગનાં અધ્યયનોમાં પૂર્વભવોમાં કરેલાં પાપકર્મોનાં ફળોનું નિરૂપણ છે જ્યારે સુહવિરાગનાં અધ્યયનોમાં પૂર્વભવોમાં કરેલાં પુણ્યકર્મોનાં ફળોનું નિરૂપણ છે.
૧. વિપા.૨,૩૩, સ્થાઅ.પૃ.૫૦૬, ૫૦૭, ન૮િ.૪પ, પદ, પાક્ષિય.પૃ.૪૬. ૨. સમ. ૧૪૬, વિપાઅ.પૃ.૩૩, અનુ. ૪૨, નન્દચૂ. પૃ.૭૦-૭૧, નન્દિહ, પૃ.૮૫,
નન્દિમ.પૃ.૨૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org