________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
વર્ગ.૧
૧. ભગ.૪૧૭, નિર.૩.૩., ઔપ.૩૮.
વાયલેસ (વાતલેશ્ય) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.પ.
વાયવણ (વાતવર્ણ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ ૫.
વાયસિંગ (વાતશૃઙ્ગ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.પ.
વાયસિટ્ટ (વાતસૃષ્ટ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.પ.
વાયાવત્ત (વાતાવર્ત) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન..
૧. સમ.પ.
વાયુ જુઓ વાઉ.૧
૧. ઋષિ.૩૦, ભગ ૫૯૦, વાયુકુમાર જુઓ વાઉકુમાર.
૧
૧. ભગ.૬૧૪.
વાયુભખિ (વાયુભિક્ષન્) જુઓ વાયભખિ.૧
૧. નિર.૩.૩.
વાયુભૂતિ જુઓ વાઉસૂઇ.
૧. ભગ.૧૨૮.
વાર પંકપ્પભા નરકમાં આવેલું મહાણિરય.
૧. સ્થા.૫૧૫.
વારત્ત જુઓ વારત્તગ અને વારત્તય.
૧
૧. આવચૂ.૨.પૃ.૧૯૯, ઋષિ(સંગ્રહણી).
૧. વારત્તગ અંતગડદસાના છઠ્ઠા વર્ગનું નવમું અધ્યયન.
૧. અન્ત.૧૨.
Jain Education International
૧
૨. વારત્તગ રાયગિહના શેઠ. તેમણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી અને વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યા.૧
૧. અન્ત.૧૪.
૩. વારત્તગ વારાપુરના રાજા અભગ્ગસેણ(૧)ના મન્ત્રી. તેમને આચાર્ય
For Private & Personal Use Only
૩૧૫
www.jainelibrary.org