________________
૩૧૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ધમ્મઘોસ(૩)એ દીક્ષા આપી હતી. પછી તેમના પુત્રે તેમની પ્રતિમા બનાવરાવી મંદિરમાં પ્રતિષ્ઠિત કરી હતી.' ૧. આવયૂ. ૨..૧૯૯, નિશીભા.૫૮૯૦, બૃભા.૪૦૬૬, પિંડેનિમ પૃ.૧૬૯-૭૦,
બૂલે. ૫૮૬, આવહ પૃ.૭૧૧-૧૨. વારzગપુર (વારત્તકપુર) જુઓ વારત્તપુર.'
૧. બૃ.૧૧૧૦. વારત્તપુર જે શહેરમાં રાજા અભયસેણ રાજ કરતા હતા તે શહેર. વારાગ(૩) તે રાજાના મસ્ત્રી હતા. ૧. આવનિ.૧૨૯૮, બૃ.૧૧૧૦, | ૨. આવયૂ.૨,પૃ.૧૯૯ અભયસેણના બદલે
નિશીયૂ.૪.૧૫૮, પિંડનિમ.પૃ. | અગ્નિસણ પાઠ આપે છે. ૧૬૯, આવહ પૃ.૭૧૧.
૩. આવયૂ.૨,પૃ.૧૯૭-૧૯૯૮ વારત્તય (વારત્તક) તિર્થંકર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.'
૧. ઋષિ. ૨૭, ઋષિ(સંગ્રહણી) . વારાણસી જુઓ વણારસી.૧
૧. આવનિ. ૧૩૦૨. વારાહ ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા બલદેવ(૨) આણંદ(૧)નો પૂર્વભવ. તેમના ગુરુ ગંગદત્ત(૧) હતા.
૧. સ.૧૫૮, તીર્થો.૬૦૬. ૧. વારિસેણ (વારિષણ) અણુત્તરોવવાઈયદસાના પ્રથમ વર્ગનું પાંચમું અધ્યયન.
૧. અનુત્ત.૧. ૨. વારિસણ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેમની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી, સોળ વર્ષનું શ્રામણ્ય પાળી મરણ પછી સવસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) તે દેવ તરીકે જન્મ્યો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.
૧. અનુત્ત.૧. ૩. વારિસેણ અંતગડદસાના ચોથા વર્ગનું પાંચમું અધ્યયન."
૧. અન્ત.૮. ૪. વારિસેણ રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણી(૪)નો પુત્ર. તેને અરિણેમિએ દીક્ષા આપી હતી. બાકીનું જીવનવૃત્ત જાલિ(૨) સમાન.
૧. અત્ત.૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org