________________
૩૧૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. કલ્પ.૧૨૨.
૮. ઉપા.૩, સ્થાઅ.પૃ.૫૦૮, આવનિ. ૨. વિપા.૮
૪૯૬, વિશેષા. ૧૯૫૧, આવહ.પૃ. ૩. ભગ.૩૭૧, ૬૪૬, ઉપા.૩, અન્ત. ૨૧૪. ૧૪, દશા.૫.
૯. વિપા.૮, સ્થાઅ.પૃ.૫૦૭. ૪. કલ્પ. ૧૨૨, કલ્પવિ.પૃ. ૧૮૮. | ૧૦. ભગ.૬૪૬. ૫. ભગ.૩૭૧,૪૨૪,૬૪૬,ઉપા.૩, ૧૧. વિપા.૮.
અન્ત.૧૪,દશા.૫, વિપા.૮, ૧૨. ભગ.૩૭૧.
આવનિ.૪૯૬, આવચૂ.૧.પૃ.૩૦૦. | ૧૩. અનુત્ત.૬. ૬. ઉપા.૩.
૧૪. અત્ત. ૧૪. ૭. વિપા.૮.
૧૫. જિઓડિ.પૃ.૨૩. વાણીર (વાનીર) સિંધુસણની પુત્રી અને ચક્કટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.'
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. વામા વાણારસીના આસસણ(૨)ની પત્ની અને તેવીસમા તિર્થંકર પાસ(૧)ની માતા. તેનું બીજું નામ વમ્મા(૧) હતું.
૧. કલ્પ.૧૫૦, સમ.૧૫૭, તીર્થો.૪૮૬. - ૨. આવનિ,૩૮૬૦ ૧. વાય (વાદ) દોગિદ્ધિદસાનું પહેલું અધ્યયન.૧
૧. સ્થા. ૭૫૫. ૨. વાય (વાત) સર્ણકુમાર(૧)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન તેમજ માહિંદ(૩)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાંચ સાગરોપમ વર્ષનું છે. તેઓ પાંચ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને પાંચ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ.૫. વાયકંત વાતકાન્ત) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.પ. વાયવૂડ (વાતફૂટ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.પ. વાયઝય વાતધ્વજ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.પ. વાયખભ (વાતપ્રભ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૫. વાયભખિ (વાતભક્ષિ) હવા પીને યા ખાઈને જીવનારા વાનપ્રસ્થ તાપસીનો એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org