________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, નિશીચૂ. ૨.પૃ.૪૬૬.
૨. ઉપા.૨૭, આનિ.૧૩૦૨, ૩. નિ૨.૩.૩
૪. જ્ઞાતા.૧૫૧,અન્ત.૧૫,ભગ.૫૫૦.
૫. ઉત્તરાયૂ.પૃ.૨૦૨.
૬. શાતા.૭૨.
૭. આવૃત્તિ.૩૮૨,૩૮૪, તીર્થો.૪૯૫,
૫૧૨.
૮. જ્ઞાતા.૧૫૮, આચૂ.૨.પૃ.૨૦૨, નિર.૩.૩, આવહ.પૃ.૭૧૩. ૯. ઉપ૫.૨૭,૩૦, અન્ત.૧૫, આનિ. ૫૧૮,આવચૂ.૧.પૃ.૩૧૫, વિશેષા. ૧૯૭૩, આવમ.પૃ.૨૯૪, કલ્પવિ. પૃ.૧૬૯. ૧૦.ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૧૧.૩૫૫.૩૦.
Jain Education International
૧૫. આવચૂ.૧.પૃ.૫૫૯,આવહ.પૃ.૪૩૦,
નન્દ્રિય.પૃ.૧૬૬.
૧૬. નિશીચૂ.૨.પૃ.૪૧૭.સે.૧૩૯૭ અનુસાર તે વણવાસીમાં રાજ કરતો હતો.
૧૭. ભગ.૫૫૦.
૧૮. નિર.૩.૩, સ્થાઅ પૃ.૫૧૨. ૧૯. ઉપા.૨૭, સ્થાઅ.પૃ.૫૦૯. ૨૦. ઉપા.૩૦, સ્થાઅ પૃ.૫૦૯.
૨૧, શાતા.૧૫૧.
૯
૨૨. આવચૂ.૨.પૃ.૨૦૨,આવહ.પૃ.૭૧૩. ૨૩. સ્થાઅ.પૃ.૫૧૩, નિર.૩.૪. ૨૪. વિપા.૨૦,૨૩.
૧૨. અન્ત.૧૫, સ્થાઅ.પૃ.૪૩૧. ૧૩. શાતા.૭૨, સ્થાઅ પૃ.૪૦૧. ૧૪. ઉત્તરાનિ.પૃ.૩૭૭.
વાણિજ્જ (વાણિજ્ય) કોડિયગણ(૨)ના ચાર કુલોમાંનું એક.
૧
૩૧૩
૨૫. ઉત્તરા.૨૫. ૨-૩, ૫-૬, ઉત્તરાયૂ. પૃ.૨૬૮, ઉત્તરાનિ પૃ.૫૨૧.
૨૬. આનિ.૧૩૦૬, આવચૂ.૨.પૃ.૨૦૪. ૨૭. ઉત્તરાયૂ.પૃ.૨૦૨, ઉત્તરાશા.પૃ.૩૫૬. ૨૮. આવચૂ.૧.પૃ.૫૧૬-૧૭, આવહ.પૃ.
૩૯૦.
૨૯. જિઓડિ.પૃ.૨૩.
૧
3
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૬૦. વાણિયગામ અથવા વાણિયગ્ગામ (વાણિજગ્રામ) વેસાલીનું ઉપનગર. તેમાં ઈપલાસ ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં જક્ષ સુહમ્મ(૫)નું ચૈત્ય હતું. ર તે ચૈત્ય પણ તે જ નામથી ઓળખાતું હતું. જેમણે વાણિયગામ અને વેસાલીમાં બાર ચોમાસાં કર્યાં કહેવાય છે તે તિત્શયર મહાવીર આ ચૈત્યમાં વારંવાર આવતા અને રોકાતા.૫ જિયસત્તુ(૬)* અને મિત્ત(૩)॰ વાણિયગામમાં શાસન કરતા હતા. શેઠ આણંદ(૧૧), શેઠ વિજયમિત્ત(૨), બ્રાહ્મણ સોમિલ(૩) અને ગણિકા કામત્ઝયા' વાણિયગામના હતા. તિત્યયર પાસ(૧)ની પરંપરાના શ્રમણ ગંગેય(૩)ને તિત્ફયર મહાવીર અહીં મળ્યા હતા.૧૨ મહાવીરે અહીં શેઠ પિટ્ટિમાઇઅ(૨), પેઢાલપુત્ત(૪)૧૩, સુદંસણ(૧૩) અને પુણભદ્દ(૨)ને૪ દીક્ષા આપી હતી. વાણિયગામની એકતા મુઝફફરપુર વિભાગમાં આવેલા વર્તમાન બસાઢ (Basarh) નજીકના ગામ બનિયા (Baniya) સાથે સ્થાપવામાં આવી છે.૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org