________________
૩૧૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. તેમની ઊંચાઈ સાત રત્તિ છે. તેમના આઠ પેટાભેદો છે – (૧) પિસાય, (૨) ભૂય(૨), (૩) જક્ષ્મ, (૪) રસ(૧), (૫) કિણ્ણ૨(૨), (૬) કિંપુરિસ, (૭) મહોરય અને (૮) ગંધવ્વ. બીજી રીતે પણ તેમના આઠ પ્રકારો ગણાવવામાં આવ્યા છે – (૧) અણવર્ણિય, (૨) પણણ્ણિય, (૩) ઈસિવાય, (૪) ભૂયવાઇય, (૫) કંદિય, (૬) મહાકંદિય, (૭) કુ ંડ અને (૮) પયંગ. આ બધા પ્રકારો યા ભેદોને પોતાના અલગ ઇન્દ્રો છે. જંભગ દેવોનો સમાવેશ પણ વાણમંતર દેવપ્રકારમાં કરવામાં આવ્યો છે.
-
ર
૧.
પ્રજ્ઞા.૩૮,૪૭,૪૮,૧૦૦,૧૧૦, ૧૧૭, ભગ.૧૩,૧૫,૧૯,૧૬૮,૧૬૯,૬૬૧, અનુ . ૧૨૨, ૧૩૩, ૧૩૯, ૧૪૨, સ્થા.૯૪, ૨૫૭, ૬૫૪, ૭૫૭, સમ.૮,૯,૧૫૦, પ્રશ્ન.૧૫, જમ્મૂ.૬, ૧૨, ૧૧૯, ૧૨૨, ૫.૨૪, જીવા.૧૧૦,૧૨૧, ૧૨૭, સૂર્ય.૧૦૬, દેવે.૬૭-૭૯, ૧૬૨, ૧૯૪, ૧૯૯, આવચૂ.૧.પૃ.૧૪૬, આચાચૂ.પૃ.૩૩, ૨૧૧, ૨૨૪, ૨૬૦, સૂત્રશી.પૃ.૫૬, ૨૨૧, બૃભા. ૫૫૪૦થી, શાતા.૬૫, જીવામ.પૃ.૨૪, આવહ.પૃ.૧૨૫, ૬૩૯, ૬૫૮, ૬૭૮, ૬૯૮, ૭૫૦.
૨.
ભગઅ.પૃ.૬૫૪.
વાણમંતરી (વાણવ્યન્તરી) આ અને વંતરી એક છે.
૧. ભગ.૧૬૮.
વાણારસી (વારાણસી) આરિય (આર્ય) દેશ કાસીનું પાટનગર. તેમાં કોટ્ટઅ(૨)૨, અંબસાલવણ(૨) અને કામમહાવણ' નામનાં ત્રણ ચૈત્યો હતાં તથા તેંદુય(૨)૫ ઉદ્યાન હતું. વાણારસીની ઉત્તરપૂર્વમાં ગંગા નદીમાં મયંગતીરદ્દહ આવેલું હતું. સુપાસ(૧) અને પાસ(૧) જેવા તિર્થંયર અહીં જન્મ્યા હતા.° સંસારનો ત્યાગ કર્યા પછી પાસ અહીં કેટલીય વાર આવ્યા હતા અને ઘણી વ્યક્તિઓને દીક્ષા આપી હતી.૮ મહાવીર અને ચક્કવિટ્ટ બંભદત્ત(૧) પણ અહીં આવ્યા હતા.૦ જિયસત્તુ (૭),૧ અલક્ષ(૨),૧૨ સંખ(૭),૧૩કડઅ,૧૪ ધમ્મરુઇ(૧),૧૫જિયસત્તુ(૧૭) અને બીજા અનેક રાજાઓએ અહીં રાજ કર્યું હતું. ગોસાલે અહીં ચોથો પઉટ્ટપરિહાર (પરકાયપ્રવેશ)કર્યો હતો.૭ બ્રાહ્મણ સોમિલ(૭)૧૮, ગૃહસ્થ સુરાદેવ(૧),૧૯ ચલણીપિય,૨૦ શેઠ ઇલ,૨૧ ભદ્દસેણ(૨)૨૨ અને સન્નારી સુભદ્દા(૧)૨૩ આ નગરનાં હતાં. ભવિષ્યમાં અભગસેણ(૨) અને સગડ(૨) અહીં જન્મ લેશે.૨૪ શ્રમણ જયઘોસ અને શ્રમણ વિજયઘોસ આ નગરના હતા. ૨૫ ધમ્મઘોસ(૨) અને ધમ્મજસ(૨)એ અહીં ચોમાસું કર્યું હતું. હરિએસબલ અને ધમ્મરુઇ(૩) આ નગરમાં આવ્યા હતા. આ નગરની એકતા વર્તમાન બનારસ સાથે સ્થાપવામાં આવી છે.૨૯ જુઓ બાણારસી.
ર
ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org