________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
વજ્જપ્પભ (વજ્રપ્રભ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૩.
વજ્જપાણિ (વજ્રપાણિ) જુઓ સક્ક(૩).૧
૧. પ્રજ્ઞા.૫૨, ભગ.૧૪૪.
વજ્જભૂમિ (વભૂમિ) લાઢ દેશનો એક વિભાગ. મહાવીર ત્યાં પધાર્યા હતા. તેની એકતા વર્તમાન વીરભૂમ (Birbhum) સાથે સ્થાપવામાં આવી છે. જુઓ લાઢ. ૧. આચા.૯.૩.૨.૫, આચાચૂ.પૃ.૩૧૮, વિશેષા.૧૯૪૬, આનિ.૪૯૨, આવચૂ.૧.પૃ.૨૯૬, આવમ.પૃ.૨૮૫, કલ્પવિ.પૃ.૧૬૭, કલ્પધ.પૃ. ૧૦૭. ૨. શ્રભમ.પૃ.૩૮૯, લાઇ.પૃ.૩૫૦.
વજ્જરૢવ (વરૂપ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. સમ ૧૩.
વજ્જલાઢ (વજરાઢ) આ અને લાઢ દેશનો વિભાગ વજ્જ(૩) એક છે. અહીં ગોસાલને માર મારવામાં આવ્યો હતો.' જુઓ લાઢ અને વજ્જભૂમિ. ૧. આચૂ.૧.પૃ.૨૯૬, આવનિ.૪૧૨, વિશેષા.૧૯૪૬. વજ્જલેસ (વજલેશ્ય) વજ્જ(૧)જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. સમ.૧૩.
વજ્જવણ (વજ્રવર્ણ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૩.
વજ્રસિંખલા (વજ્રશૃંખલા) એક દેવી.
૧. આવ.પૃ.૧૮.
વજ્જસિંગ (વજ્રશૃઙ્ગ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૩.
Jain Education International
૨૯૩
૧
For Private & Personal Use Only
૧
વજ્જસિક (વજ્રસૃષ્ટ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૩.
વજ્જસેણા (વસેના) આ અને વઇરસેણા એક છે.૧
૧. શાતા.૧૫૩.
૧
૧. વજ્જા (વા) કટ્ટુ શેઠની પત્ની. તે બ્રાહ્મણ દેવસમ્મ(૨)ના પ્રેમમાં પડી હતી. ૧. આવચૂ.૧.પૃ.૫૫૮,આવહ.પૃ.૪૨૮, બૃસે.૮૦૫.
૨. વજ્જા (વજ્રા) આ અને વજ્જભૂમિ એક છે.
૧. આચાચૂ.પૃ.૩૧૮.
www.jainelibrary.org