________________
૨૯૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વચ્છા (વત્સા) આ અને વચ્છ(૬) પ્રદેશ એક છે.'
૧. સ્થા.૯૨. વચ્છભૂમિ (વત્સભૂમિ) આ અને વચ્છ(૧) એક છે.'
૧. ઉત્તરાશા.પૃ.૧૩૩. વચ્છાવઈ (વત્સાવતી) મહાવિદેહનો એક વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ. તેનું પાટનગર પશંકરા(૪) છે.
૧. જખૂ.૯૬આવયૂ. ૧.પૂ.૧૭૯, આવમ.પૃ. ૨૨૬, સ્થા.૯૨, વચ્છી (વત્સા) ચારુદત્ત(૨)ની પુત્રી અને ચક્કવટિ બંદર(૧)ની પત્ની.'
૧. ઉત્તરાનિ પૃ. ૩૭૯. ૧. વજ્જ (વજ) લંતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેર સાગરોપમ વર્ષનું છે, તેઓ તેર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને તેર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. ૧
૧. સમ.૧૩. ૨. વજ્જ મહાવીરના સમયના સોળ જનપદોમાંનું એક આ તે જ જનપદ છે જેને પાલિ સાહિત્યમાં વજજી અર્થાત્ વજજી જાતિના લોકોનો (વજજીઓનો) દેશ (જનપદ) કહેવામાં આવેલ છે. જે આઠ સાથી કુળમાં વિદેહો, વૃજિકો અને લિચ્છવીઓ મુખ્ય હતા તે આઠ કુળોનો સમાવેશ વજી યા વૃજી જાતિ (tribe)માં થઈ જતો હતો. વજીઓનું જનપદ બાજુમાં રહેલી નેપાળની તરાઇ સહિત દરભંગાની દક્ષિણે આવેલું હતું.
૧. ભગ.૫૫૪. ૨. જિઓએ.પૃ. ૧૭, ઇડિબુ.પૃ. ૧૯, પર. ૩. અજિઇ.પૃ.૪૪૭ ૩. વજ્જ લાઢ દેશનો એક વિભાગ.' આ અને વજ્જભૂમિ એક છે. જુઓ લાઢ.
૧. આચાર્યુ.પૃ.૩૧૮-૧૯. ૨. આવનિ.૪૯૨, આવચૂ.૧,પૃ.૨૯૬ . વર્જકુસી (વજાડૂકુશી) એક દેવી. ૧
૧. આવ.પૃ.૧૮. વક્નકંત (વજકાન્ત) વ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન "
૧. સમ.૧૩. વજફૂડ (વજફૂટ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ. ૧૩. વજ્જણાભ (વજનાભ) ચોથા તિર્થંકર અભિસંદણના પ્રથમ શિષ્ય'
૧. સ.૧૫૭, તીર્થો. ૪૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org