________________
૨૯૪
વજ્જાવત્ત (વજ્રાવર્ત) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૩.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
જ્જિ (વજિન્) ઇન્દ્ર સક્ક(૩)નું બીજું નામ એમ અભયદેવે સમજાવ્યું છે.' વસ્તુતઃ તો કોણિઅની માતા ચેલ્લણા વવજ્જગણના પ્રદેશની હોવાથી વજ્જ નામે જાણીતી હતી. અને આ કારણે જ કોણિઅના વિશેષણ તરીકે વિજ્જ શબ્દ વપરાતો હતો. ચેલ્લણાના પિતા ચેડગ વજ્જિગણના નાયક યા પ્રમુખ હતા.જુઓ વજ્જ(૨).
૧. ભગ.૩૦૦, ભગત.પૃ.૩૧૭.
વજ્જિયપુત્ત (વિજયપુત્ર) અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
૧. ઋષિ.૨, ઋષિ(સંગ્રહણી).
વર્જોત્તરવર્ડિંસગ (વજોત્તરાવતંસક) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ,૧૩,
વઝ (વજ) આ અને વજ્જ(૩) એક છે.૧
૧. આચાચૂ.૩૧૯.
વલ્ઝાર (વર્ધકાર) ચામડાની વાધરી બનાવનાર કારીગરોનું આર્ય ઔદ્યોગિક મંડળ.
૧
૧. પ્રજ્ઞા.૩૭.
વજ્રઝિયાયણ (વધ્યાયન) પુવ્વાસાઢા નક્ષત્રનું ગોત્રનામ.૧
૧. સૂર્ય.૫૦,જમ્બુ.૧૫૯.
વટ્ટ (વર્ત) સાડી પચીસ આરિય(આર્ય) દેશોમાંનો એક દેશ જેનું પાટનગર માસપુરી હતું.
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી પૃ.૧૨૩.
વવેય, (વૃત્તવૈતાઢચ) જુઓ વેય(૧).૧
૧.સમ.૧૧૩, સ્થા.૩૦૨, ભગ.૩૬૯.
વડથલગ (વટસ્થલક) આ સ્થળે ચક્કવિટ્ટ બંભદત્ત(૧) આવ્યા હતા.૧
૧. ઉત્તરાશા.પૃ.૩૭૯.
વડપુર (વટપુર) સાવથી નજીક આવેલું શહેર. અહીં ચક્કટ્ટ બંભદત્ત(૧) આવ્યા
હતા.
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૯-૩૮૦.
૧. વિડંસ (અવતંસ) ભદ્દસાલવણમાં આવેલ દિસાહત્યિફૂડ. આ જ નામનો દેવ અહીં વસતો હતો.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org