________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૫૭ ૧. જબૂ.૧૧૪, સમ.૮૫, સ્થા. ૨૦૪, | ૧૫૪, ૧૫૭, ૧૬૧-૬૨,જબૂશા.પૃ.
૭૨૬,પ્રશ્નઅ.પૃ.૧૩૫, પ્રશ્ન. ૨૭, ૩૯૨. નિશીભા. ૫૨, સ્થા.૬૪૩.
૫. એજન. ૨. સ્થાઅ.પૂ.૧૬૭.
૬. સમ.૮૫. ૩. સ્થા.૬૪૩.
૭. સ્થા.૭૨૬. ૪. સ્થા.૬૪૩, જબૂ.૧૧૪, તીર્થો. ૮. એજન. ૨. રુયગ કુંડલવરોભાસ સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. તેને ઘેરીને સુયગ(૩) સમુદ્ર આવેલો છે. 'રુયગ દ્વીપના બે અધિષ્ઠાતા દેવો છે – સવ(૪) અને મહોરમ(૪).
૧. સૂર્ય. ૧૦૨, જીવા.૧૬૬, વિશેષા.૬૧૩, ૯૦, આવનિ.૩૪.
૨. જીવા.૧૮૫. ૩. રયગ રુયગ(૨) દ્વીપને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્રને ઘેરીને રુયગવર(૧) દ્વીપ આવેલો છે. આ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવો છે– સુમણ(૩) અને સોમણ(૧૦). ૧. સૂર્ય. ૧૦૨.
૨. જીવા.૧૮૫. ૪. રુયગ સ્વર્ગીય વાસસ્થાન યશવહિંસામાં આવેલું સિંહાસન.
૧. જ્ઞાતા. ૧૫૨. પ. રુયગ ણીસહ પર્વતનું શિખર.'
૧. જખૂ.૮૪, સ્થા. ૬૮૯. ૬. રુયગ ણંદણવણ(૧)માં આવેલું શિખર. વચ્છમિત્તા(૨) ત્યાં વસે છે.'
૧. જખૂ. ૧૦૪, સ્થા.૫૨૨, ૬૮૯. ૭. રુયુગ પશ્ચિમ રુયગ(૧) પર્વતનું શિખર.
૧. સ્થા. ૬૪૩. ૮. રુયગ ઉત્કૃષ્ટ કેન્દ્રવર્તી આઠ અંતિમ દેશઘટકો(પ્રદેશો)ની બનતી જગ્યા. તે જગ્યા મંદર(૩)પર્વતના કેન્દ્રમાં છે. આ કેન્દ્રવર્તી સ્થાન રણપ્પભાના બે સૌથી નાના થરોની વચ્ચે આવેલું છે. તેમાંથી જ દસ દિશાઓ ઉદ્ભવે છે. તે દસ દિશાઓ છે – ઇંદા(પૂર્વ), અગ્નઈ(અગ્નિ), જમા (દક્ષિણ), Pરયી (નૈઋત્ય), વારુણી (પશ્ચિમ), વાયવ્વા (વાયવ્ય), સોમા(ઉત્તર), ઈસાણા (ઈશાન), વિમલા(ઊર્ધ્વદિશા) અને તમા (અધોદિશા).૧
૧. આ.૭૨૦, ભગ.૪૭૯-૪૮૦, અનુ.પૃ.૪૯, નદિમ.પૃ.૧૧૦. રુયગજસા (રુચર્યાશા) જુઓ ર્આસિઆ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org