________________
૨૫૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. તીર્થો.૧૬૩.
રુયગšિસઅ (રુચકાવતંસક) એક સ્વર્ગીય વાસસ્થાન.
૧. શાતા.૧૫૨.
૧
૧. રુયગવર (રુચકવ૨) રુયગ(૩) સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. આ દ્વીપને ઘેરીને રુયગવરોદ સમુદ્ર આવેલો છે. તેના બે અધિષ્ઠાતા દેવો – રુયગવરભદ્ર અને રુયગવરમહાભદ્દ છે.
૧. સૂર્ય.૧૦૨, ભગ.૬૮૪.
૨. જીવા.૧૮૫.
૨. રુયગવર રુયગવર(૧)દ્વીપમાં આવેલો પર્વત. તે રુયગ(૧) નામે પણ જાણીતો છે. જુઓ ડૈયગ(૧).
૧. સ્થા.૨૦૪, ૬૪૩, પ્રશ્ન.૨૭.
૩. રુયગવર રુયગવરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
રુયગવરભદ્દ (રુચકવરભદ્ર) રુયગવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
રુયગવરમહાભદ્દ (રુચકવરમહાભદ્ર) રુયગવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
રુયગવરમહાવર (રુચકવ૨મહાવર) રુયગવરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
રુયગવરાવભાસ (રુચકવરાવભાસ) જુઓ રુયગવરોભાસ.
૧. જીવા.૧૮૫,
રુયંગવાવભાસભદ્દ (રુચકવ૨ાવભાસભદ્ર) રુયગવરોભાસ(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.
૧. જીવા.૧૮૫.
Jain Education International
રુયગવરાવભાસમહાભદ્દ (રુચકવરાવભાસમહાભદ્ર) રુયગવરોભાસ(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
રુયગવરાવભાસમહાવર (રુચકવરાવભાસમહાવર) આ અને રુયગવરોભાસમહાવર
એક છે.૧
For Private & Personal Use Only
www.jainelibrary.org