________________
૨ ૫૬
ગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અત્ત. ૧, જ્ઞાતા.પર, નિ૨.૫.૧, | ૩. અત્ત. ૮.
આવયૂ.૧.પૃ.૩૫૬, આવ.પૃ. ૨૮, | ૪. પ્રશ્ન. ૧૬, પ્રશ્નઅ.પૃ.૮૮,દશચૂ.પૃ.૧૦૬, ૨. પ્રશ્નઅ.પૃ.૮૮, જ્ઞાતા.૧૧૭, પ્રશ્નજ્ઞા. દશહ.પૃ. ૧૧૦. પૂ.૮૭.
{ ૫. અન્ત.૧૦, સ્થા.૬૨૬. ૨ રુપ્પિણી અંતગડદસાના પાંચમા વર્ગનું આઠમું અધ્યયન.'
૧. અન્ત.૯. રુપ્પોભાસ (રૂપ્યારભાસ) અક્યાસી ગહમાંનો એક ગહ.૧
૧. સૂર્ય.૧૦૭, જબ્બશા.પૃ.૫૩૪-૩૫, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.૨૯૫-૯૬. રુયઅ (રૂચક) આ અને રુયગ એક છે.'
૧. સૂર્ય. ૧૦૨. રુયમંતા (રૂપકાન્તા) આ અને સૂયકતા એક છે.'
૧. ભગ.૪૦૬. ૧. રુયગ ચક) ત્રણ વલયાકાર પર્વતોમાંનો એક. તેને રુગવર(૨) પણ કહેવામાં આવે છે. તે રુગવર(૧) દ્વીપમાં આવેલો છે. આ દ્વીપ પણ વલયાકાર હોવાથી તેમાં આવેલ વલયાકાર રુયગ પર્વત આ દ્વીપને બે વલયાકાર ભાગમાં વહેંચે છે. આ પર્વત પ્રધાન દિસાકુમારીઓનું આશ્રયસ્થાન છે. આ પર્વત ચાર દિશાઓ પ્રમાણે ચાર ભાગમાં વહેંચાયેલો છે – પૂર્વ રુયગ, પશ્ચિમ રુયગ, ઉત્તર ગુયગ અને દક્ષિણ ગુયગ. આ ચાર ભાગમાંથી દરેકને આઠ શિખરો છે. દક્ષિણ ગુયગનાં શિખરો આ છે – કણ(૩), કંચણ(૨), પઉમ(૧૭), ણલિણ(૬), સસિ(૨), દિવાયર, વેસમણ(૮) અને વેરુલિએ(૨). ઉત્તર રુગનાં શિખરો આ છે – રયણ(૨), રણુચ્ચય, સવરયણ(૨), રણસંચય(૧), વિજય(૨૦), વેજયંત(૪), જયંત(૫) અને અપરાજિય(૨). પૂર્વ રુગનાં શિખરો આ છે – રિટ્ટ(પ), તવણિજ્જ, કંચણ(૨), રયય(૪), દિલાસોન્થિય, પલંબ(૪), અંજણ(૬) અને અંજણપુલય(૨), પશ્ચિમ રુગનાં શિખરો આ છે– સોન્ચિય(૨), અમોહ(૨), હિમવું, મંદર(૪), રુયગ(૭), રુયગુત્તમ, ચંદ(૬) અને સુદંસણ (૧૮). દરેક શિખરની અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી છે. બીજી આઠ મુખ્ય દિસાકુમારીઓ છે, તેમાંની ચાર વિદિશાઓમાં વસે છે અને બાકીની ચાર રુયગ પર્વતના મધ્ય ક્ષેત્રમાં વસે છે. રુયગ પર્વતની ઊંચાઈ ૮૫OO0 યોજન છે, " અર્થાત્ એક હજાર યોજન સમતલ જમીનની સપાટીથી નીચે છે અને ચોરાશી હજાર સમતલ જમીનની સપાટીથી ઉપર છે. સમતલ જમીન નીચે તેની પહોળાઈ દસ હજાર યોજન છે અને શિખરના તળોની પહોળાઈ એક હજાર યોજન
છે.૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org