________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
રુપ્પવાલુગા (રૂખવાલુકા) ઉત્તર અને દક્ષિણ વાચાલ વચ્ચે વહેતી નદી.૧
૧. આવ૯.૧૯૫.
રુપ્પાભાસ (રૂપ્યાભાસ) આ અને રુપ્પોભાસ એક છે.
૧. સ્થા.૯૦.
૧. રુપ્પિ (રુમિન) કોડિણ(૬) નગરના રાજા ભેંસગનો પુત્ર.'દોવઈના સ્વયંવ૨માં ભાગ લેવા તેને નિમન્ત્રણ આપવામાં આવ્યું હતું.
૧. શાતા.૧૧૭, પ્રશ્નઅ.પૃ.૮૮, પ્રશ્નજ્ઞા.પૃ.૮૭.
૨. રુપ્તિ તિર્થંકર કુંથુ(૧)નો પૂર્વભવ.
૧. સમ.૧૫૭.
૨૫૫
૨. જ્ઞાતા.૧૧૭.
૩. રુષ્પિ જેની રાજધાની સાવત્ની હતી તે કુનાલ દેશનો રાજા. તે મલ્લિ(૧)ના છ પ્રેમીઓમાંનો એક હતો. તેની પત્ની ધારિણી(૩૧) હતી અને તેની પુત્રી સુબાહુ(૩) હતી.
'
૧. શાતા.૬૫, ૭૧, સ્થા. ૫૬૪.
૪. રુપ્તિ જંબુદ્દીવમાં આવેલો એક પર્વત. તે રમ્મગ(૫)ની ઉત્તર સીમા અને હેરણવય(૧)ની દક્ષિણ સીમા બનાવે છે. કદમાં તે મહાહિમવંત(૩) જેવડો છે. તેના ઉપર મહાપુંડરીય સરોવર આવેલું છે. તેને આઠ શિખરો છે – સિદ્ધ, રૂપ્પિ(૬), રમ્મગ(૨), ણરકંતાકૂડ, રુદ્ધિ(૩), રુપલા(૧), હેરણવય(૪) અને મણિકંચણ. તેનો અધિષ્ઠાતા દેવ રુપ્તિ(૫) છે.
૧. જમ્મૂ.૧૧૧, સ્થા.૧૯૭, ૫૨૨, ૬૪૩, સમ.૫૩,૫૭,૮૨,૧૦૨,૧૧૦.
૫. રુપ્તિ રુપ્પિ(૪)નો અધિષ્ઠાતા દેવ.૧
૧. જમ્મૂ. ૧૧૧.
૬.
રુધ્ધિ રૂપ્પિ(૪) પર્વતનું એક શિખર.
૧. સ્થા.૫૨૨, ૬૪૩, જમ્મૂ.૧૧૧, સમ. ૮૭, ૧૧૦.
Jain Education International
૭.
· રુપ્તિ અઠ્યાસી ગહમાંનો એક ગહ.૧
૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જમ્બુશા.૫૩૪-૩૫, સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. ૧. ડુપ્પિણી (મિણી) વાસુદેવ(૨) કણ્ડ(૧)ની સોળ હજાર પત્નીઓમાં મુખ્ય પત્ની.' તે કોડિણ(૬) નગરના રાજા ભેસગની પુત્રી અને રાજકુમાર રુપિ(૧)ની બેન હતી. રાજકુમાર પજુણ(૧) તેનો પુત્ર હતો. ભયંકર યુદ્ધ ખેલ્યા પછી કણ્ડે તેને પત્ની તરીકે પ્રાપ્ત કરી હતી.” તેણે તિત્શયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી હતી અને વીસ વર્ષ શ્રામણ્ય પાળી તે મોક્ષ પામી હતી.પ
૨
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org