________________
૨૫૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગ. ૨૪૩.
૨. સમ.૮. રિટ્ટાવઈ (રિષ્ટાપતી) આ અને અરિટ્ટાવઈ એક છે.'
૧. સ્થાઅ.પૃ.૪૩૮. રિવુપડિયg (રિપુપ્રતિશત્રુ) પયાવઈ(૧)નું મૂળ નામ.'
૧. આવચૂ.૧,પૃ.૨૩૨, આવમ,.૨૪૯, આવહ પૃ.૧૭૪. રિસભ (ઋષભ) આ અને ઉસભ અને વસહ એક છે.'
૧. સમ.૩૦, સ્થા.૩૦૭, નિશીભા, ૩.પૃ.૧૪૪, આવયૂ. ૧.પૃ. ૨૨૪. રિસહ (ઋષભ) જુઓ વસહ અને ઉસભ. ૧. સૂર્ય.૪૭,
૨. કલ્પવિ.પૃ. ૨૩૩, ૨૪૪. રિસિદત્તા (ઋષિદત્તા) એક સતી સ્ત્રી.'
૧. આવ.પૃ. ૨૮. રિસિભાસિત (ઋષિભાષિત) આ અને ઇસિભાસિય એક છે. '
૧. આવયૂ.૧.પૃ.૫૦૧. ઈલ (રુચિર) પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે. તેઓ વીસ પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને તેમને વીસ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ. ૨૦. ઇલ (રચિર) બંભલોઅ આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ સાગરોપમ વર્ષનું છે. તેઓ નવ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને નવ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ.. રુઇલ્લકંત રુચિરકાન્ત) રુલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. રુઇલ્લવૂડ (રુચિરકૂટ) રુઇલ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧..સમ.૯. રુઇલ્લઝય (રુચિરધ્વજ) રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯ રુઇલ્લપ્પભ (રુચિરપ્રભ) રુઇલ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org