________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨ ૫૧ સીહસણ(૭)ને જીવતા સળગાવી માર્યા હતા.'
૧. સંતા. ૮૧-૮૪. ૩. રિઢ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે. તેઓ અઢાર પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને તેમને અઢાર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ. ૧૮. ૪.રિ વેલબ(૧)ના લોગપાલનું તેમ જપભંજણ(૩)ના લોગપાલનું નામ.'
૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૫. રિટ્ટ પૂર્વ રુયગ(૧) પર્વતનું શિખર.'
૧. સ્થા.૬૪૩. ૬. રિરયણપ્પભા(૨) નરકભૂમિના પ્રથમ કાષ્ઠનો સોળમો ભાગ.'
૧. સ્થા.૭૭૮. ૭. રિટ્ટ લોગંતિય દેવોનો પેટાવિભાગ. તેમના વાસસ્થાનનું પણ આ જ નામ છે.
૧: આવનિ.૨૧૪, જ્ઞાતા.૭૭, સ્થા.૬૮૪. ૮.રિ ચમર(૧)ના નર્તકોના જૂથનો નાયક.'
૧. સ્થા.૫૮૨. રિસેમિ (અરિષ્ટનેમિ) આ અને અરિકૃષ્ણમિ એક છે.'
૧. આવ.પૃ.૪. રિટ્ટપુર (અરિષ્ટપુર) જે નગરમાં દસમા તિસ્થંકર સાયલે પ્રથમ ભિક્ષા ગ્રહણ કરી હતી તે નગર. રાજા રુધિર અહીં રાજ કરતા હતા. આ અને અરિટ્ટપુર એક છે.
૧. આવનિ.૩૨૪, આવમ.પૃ. ૨૨૭. ૨. પ્રશ્નજ્ઞા.પૃ.૮૯. રિટ્ટપુરા અથવા રિટ્ટપુરી (રિષ્ટપુરી) કચ્છગાવઈ વિજય(૨૩) અર્થાત પ્રદેશનું પાટનગર.'આ અને અરિટ્ટપુરા એક છે.
૧. જબૂ.૯૫, સ્થા.૯૨. ૧.રિટ્ટા (રિષ્ટા) પાંચમી નરકભૂમિ. તેનું ગોત્રનામ ધૂમપ્રભા છે.'
૧. જીવા.૬૭, સ્થા. ૫૪૬, અનુચે.પૃ.૩૫. ૨. રિટ્ટા મહાકચ્છ(૧) પ્રદેશની રાજધાની.'આ અને અરિટ્ટ એક છે.
૧. જબૂ.૯૫, સ્થા.૯૨. રિટ્ટાભ (રિષ્ટાભ) લોગતિય સ્વર્ગીય વાસસ્થાન જ્યાં રિટ્ટ(૭) દેવો વસે છે. આ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે. આ સ્થાન અચ્ચિ જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org