________________
૨૫૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઔપ.૩૮. રાધિ (રાત્રિ) જુઓ રાઇ.'
૧. ભગ.૪૦૫, ૪૦૬. રાવણ વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા આઠમાં પડિસવું.' વાસુદેવ(૨) નારાયણ(૧)એ તેમને પોતાના ચક્રથી હણ્યા હતા.
૧. સમ,૧૫૮, તીર્થો. ૬૦૯, વિશેષા.૧૭૬૭. ૨. આવભા. ૪૨-૪૩. રાહખમણ (રાધક્ષમણ) રાહાયરિય આચાર્યના શિષ્ય.'
૧. ઉત્તરાયૂ.કૃ.૬૨, ઉત્તરાશા.પૃ.૧૦૦. રાહાયરિય (રાધાચાર્ય) અયલપુરના રાજકુમાર અપરાઈ (૧૦)ને દીક્ષા આપનાર આચાર્ય. રાહખમણ તેમના શિષ્ય હતા.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૯-૧૦૦, ઉત્તરાર્.પૃ.૬૨, ઉત્તરાક.પૃ.૩૯, ઉત્તરાને.
પૃ. ૨૫. ૧. રાહુ અઠ્ઠયાસી ગહમાંનો એક.' રાહુ સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચેના જોઇસિય દેવ છે. તેને નવ નામો છે – સંઘાડય, જડિલા, ખંભઅ(ખત્ત), ખરઅ, દદુર (ધઢર), મગર, મચ્છ(૨), કચ્છભ અને કહપ્પ (કણસપ્ટ). જયારે રાહુનું વિમાન ચંદ્રના વિમાનને કે સૂર્યના વિમાનને આંશિકપણે કે પૂર્ણપણે આવરે છે ત્યારે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થાય છે.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦,જબૂા .પૃ. | ૩. ભગ.૧૬૫.
પ૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, | ૪. ભગ.૪૫૩, સૂર્ય.૧૦૫, સૂર્યમ.પૃ. સ્થાઅ.પૂ.૭૮-૭૯.
- ૨૯૦, દેવે. ૧૪૩થી. ૨. પ્રજ્ઞા.૫૦, આવચૂ.૧,પૃ.૨૫૩. ૨. રાહુ વિયાહપષ્ણત્તિના બારમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.'
૧. ભગ.૪૩૭. રિઉપડિસડુ (રિપુપ્રતિશત્રુઓ જુઓ રિવુપડિસા.
૧. આવમ.પૃ.૨૪૯. રિલ્વેિદ અથવા રિત્રેિય (ઋગ્વદ) બ્રાહ્મણોના ચાર વેદોમાંનો એક વેદ.' ૧. ભગ.૯૦,૩૮૦, ૬૪૬, જ્ઞાતા.૭૪, ૧૦૬ , વિપા. ૨૪, આવયૂ. ૧.પૃ. ૨૩૭,
ઔપ. ૩૮. ૧. રિઢ (અરિષ્ટ) આ અને અરિઢ એક છે.'
૧. તીર્થો. ૪૫૧. ૨. રિઢ (રિષ્ટ), કુલિણ નગરના રાજા વેસમણદાસનો મ7ી. તેણે શ્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org