________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૪૯ કેસિ(૧) અને સેવિયાના રાજા પએસિ વચ્ચે થયેલા જીવવિષયક સરસ સંવાદનું સુબોધ વર્ણન છે. રાજા પએસિ જીવ અને શરીરને અભિન્ન માને છે. શ્રમણ કેસિ તેના મતનું નિરાકારણ કરીને યુક્તિપૂર્વક જીવનું સ્વતા અસ્તિત્વ સિદ્ધ કરે છે. રાયપસેણિઅનો ઉલ્લેખ વિયાહપણત્તિ, જીવાજીવાભિગમ, જંબૂદીવપણત્તિ અને આવસ્યગચુણિમાં આવે છે. ૧. નન્દ.૪૪, પાક્ષિપૃ.૪૩. | ૪. જીવા.૧૦૯-૧૧૦. ૨. રાજમ.પૃ. ૨, પાક્ષિય.પૃ.૬૩. | ૫. જખૂ.૮૮. ૩. ભગ.૧૩૪, ૧૬૪, ૨૯૪,૩૧૮, ૬. આવયૂ.૧.પૃ.૧૪૨.
૩૮૫, ૪૦૭, ૪૨૯-૩૦, ૬૪૭. રાયપુર (રાજપુર) જે નગરમાં તિર્થીયર અરે પ્રથમ ભિક્ષા ગ્રહણ કરી હ”. જિણદાસ(૪) આ નગરના હતા.
૧. આવનિ.૩૨૫, આવમ.પૃ.૨૨૭. ૨. આવયૂ.૨પૃ.૩૨૪. રાયપ્પલેણ ઇજ્જ (રાજપ્રશ્રીય અથવા રાજપ્રશ્નકૃત) આ અને રાયપસેણિઅ એક છે.'
૧. જબૂ. ૫૮, આવયૂ.૧.પૃ.૧૪૨, ભગ.૧૩૪. રાયપ્પમેણાંય (રાજપ્રશ્રીય) જુઓ રાયપસેણિઅ.
૧. પાક્ષિય પૃ.૬૩. રાયપૂસણીય (રાજપ્રશ્રીય) જુઓ રાયપસેણિઅ.૧
૧. પાક્ષિ પૃ.૪૩. રાયમઈ (રાજમતી) જુઓ રાઈમઈ.'
૧. ઉત્તરાનિ.પૃ.૪૯૬, આવ.પૃ. ૨૮. રાયલલિઅ (રાજલલિત) કહ(૧)ના મોટા ભાઈ બલદેવ(૧)નો (અર્થાત્ રામ(૧)નો) પૂર્વભવ. તે હત્થિણાપુરના શેઠનો પુત્ર અને ગંગદત્ત(૪)ને ભાઈ હતો. તેના ગુરુ આચાર્ય દુમસેણ(૨) હતા. ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૬ .
૩. સમ. ૧૫૮, તીર્થો. ૬૦૭. ૨. આવચૂ. ૧.પૃ. ૪૭૪. રાયવલ્લભ (રાજવલ્લભ) પુરોહિતનો પુત્ર. વેશ્યા પ્રત્યેની આસક્તિને કારણે તેને મૃત્યુદંડ દેવામાં આવ્યો હતો.'
૧. ઉત્તરાયૂ.પૃ.૧૧૪, ઉત્તરાશા.પૃ.૨૧૧. રાયારામ (રાજારામ) એક ક્ષત્રિય પરિવ્રાજક અને તેના અનુયાયીઓ.
૧. ઔપ. ૩૮. રાયારાય (રાજારાજ) એક ક્ષત્રિય પરિવ્રાજક અને તેના અનુયાયીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org