________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૫૩ રુઇલ્લલેસ (રુચિરલેશ્ય) રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. ઇલ્લવણ રુચિરવર્ણી રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.. રુઇલસિંગ (ચિરશં) રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.. રુઇલ્લસિટ્ટ રુચિરશિષ્ટ) રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. રુઇલ્લાવત્ત રુચિરાવર્ત) રુઈલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. ઇત્યુત્તરવહિંસગ ઉચિરોત્તરાવતંસક) રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. રુખ (વૃક્ષ) વિયાપણત્તિના આઠમા શતકનો ત્રીજો ઉદ્દેશક. ૧
૧. ભગ.૩૦૯. ૧. રુખમૈલિય (વૃક્ષમૂલિક) વૃક્ષના મૂળ પાસે રહેનારા પરિવ્રાજક તાપસીનો વર્ગ
૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮, આચાચૂ.પૃ. ૨૫૭. ૨. રફખમૈલિય કાલિકેય દેશ જેવો જ એક દેશ ૧
૧. આવ....૧.પૃ.૧૬૨. ૧. ૨૬ (૨દ્ર અથવા રૌદ્ર) લાગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેના પંદર પરમહમ્પીય દેવોમાંનો એક દેવ. તે નારકીઓના શરીરોને ભાલા કે બેધારા અણિયાળા શસ્ત્રથી વીંધી નાખે છે.
૧. ભગ.૧૬૬, સૂત્રચૂ.પૃ.૧૫૪. ૨. ભગઅ.પૃ.૧૯૮. ૨. રુદ્ર એક દેવ. તેનાં ચૈત્યો હતાં. ઉત્સવોના પ્રસંગે લોકો આ ચૈત્યોમાં જતા.'
૧. જ્ઞાતા. ૨૧, વ્યવભા.૭.૩૧૪, આવહ પૃ. ૭૪૩. ૩. રુદ્ર ત્રીસ મહત્તમાંનું એક મહત્ત.'
૧. જબૂ.૧૫ર, સૂર્ય,૪૭, સમ.૩૦. ૪. ૨૬ અદ્દા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.'
૧. જબૂ.૧૫૭, ૧૭૧. ૫. ૨૬ વર્તમાન સપ્પિણી કાલચક્રના ત્રીજા વાસુદેવ(૧) તેમજ ત્રીજા બલદેવ(૨)ના પિતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org