________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સ્થા.૪૭૦.
રત્તાસોગ (રક્તાશોક) મહાપુરમાં આવેલું ઉદ્યાન. તેમાં રત્તપાઅ યક્ષનું ચૈત્ય હતું.
૧. વિપા.૩૪.
૧, રમણિજ્જ (૨મણીય) ૨મ્મ(૧)ના જેવું સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૦.
૨૩૬
૨. ૨મણિજ્જ મહાવિદેહમાં આવેલો વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ જેનું પાટનગર સુભા(૨)છે.૧
૧. જમ્મૂ.૯૬.
૧. રમ્મ (રમ્ય) બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે, તેઓ દસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને દસ હજા૨ વર્ષે એક વાર ભૂખ લાગે છે.
૧. સમ.૧૦.
૨. રમ્મ મહાવિદેહમાં આવેલો વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ જેનું પાટનગર અંકાવઈ
છે.
૧. જમ્મૂ.૯૬.
રમ્મઅ (રમ્યક) જુઓ રમ્મગ.
૧. જમ્મૂ.૧૧૧.
૧. રમ્મગ (રમ્યક) રમ્મ(૧)ના જેવું સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. સમ.૧૦.
૨. રમ્મગ રુપ્પિ(૪) પર્વતનું શિખર.૧
૧. જમ્મૂ.૧૧૧, સ્થા.૬૪૩.
૩. રમ્ભગ ણીલવંત(૧) પર્વતનું શિખર.૧
૧. જમ્મૂ.૧૧૦, સ્થા.૬૮૯.
૪. રમ્ભગ મહાવિદેહમાં આવેલો વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ જેનું પાટનગર પમ્હાવઈ(૩) છે.૧
૧. જમ્મૂ.૯૬.
૫. રમ્મગ જંબુદ્દીવમાં આવેલો પ્રદેશ.' તે અકમ્મભૂમિ છે. તે ણીલવંત અને રુપ્પિ પર્વતોની વચ્ચે આવેલો છે અને પૂર્વ તથા પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શે છે. ગંધાવઈ વવેયઢ પર્વત તેમાં આવેલો છે.૪ રમ્યગ પ્રદેશનો અધિષ્ઠાતા દેવ રમ્મગ(૬) છે. તેની પહોળાઈ આઠ હજાર યોજનથી કંઈક અધિક છે. તેની જીવા લગભગ ૯૩૯૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org