________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૩૭ યોજન છે. તેના ધણુપિટ્ટનું માપ લગભગ ૮૪૦૧૬ યોજન છે. ૧. જબૂ.૧૧૧, સ્થા.૮૬,૫૨૨,અનુ. | ૪. જબૂ.૧૧૧, જીવા. ૧૪૧, ભગઅ. ૧૩૦.
પૃ.૪૩૬.પરંતુ સ્થા.૮૭,૩૨, ૨. ભગ.૬૭૫, સ્થા.૧૯૭, ૩૦૨, ૨૨૨, જીવામ-પૃ. ૨૪૪માં માલવંતપરિયાયનો સમ.૬૩.
ઉલ્લેખ છે. ૩. જ.૧૧૧.
| ૫. જખૂ. ૧૧૧.
૬. સમ. ૭૩,૮૪, ૧૨૧. ૬. રમ્મગ રમ્મગ(૫) પ્રદેશનો અધિષ્ઠાતા દેવ.'
૧. જખૂ.૧૧૧. રમ્મગનૂડ (રમ્યકફૂટ) જુઓ રમ્મગ(૨) અને (૩). "
૧. સ્થા. ૬૪૩, ૬૮૯. રમ્મગવાસ અથવા ર...યવાસ (રમ્યકવર્ષ) જુઓ રમ્મગ(પ).
૧. સ્થા.૮૯, ૧૯૭, ભગ. ૬૭૫, સમ.૮૪, અનુ.૧૩૦. ૧. રયણ (રત્ન) માણસુત્તર(૧) પર્વતનું શિખર.'
૧. સ્થા.૩00. ૨. રયણ રયગ(૧) પર્વતનું શિખર ૧
૧. સ્થા. ૬૪૩. ૩. રયણ એરવ(૧)માં આવેલા દીહવેઢ પર્વતનું શિખર.'
૧. સ્થા. ૬૮૯. ૪. રયણ રયણUભા નરકભૂમિના પ્રથમ કાર્ડનો પ્રથમ ભાગ. તે બસો યોજના પહોળો છે.
૧. સ્થા. ૭૭૮. રયણદેવયા (રત્નદેવતા) એક દેવી.'
૧. નિશીભા. ૫૧૫૮, નિશીયૂ.૪,પૃ.૧૪, બુભા. ૨૫૦૮. રયણદીવ (રત્નદ્વીપ) લવણ સમુદ્રમાં આવેલો દ્વીપ.' તેની અધિષ્ઠાત્રી દેવી રયણદીવદેવયા અત્યંત ક્રૂર હતી. ચંપા નગરના શેઠ માગંદીના પુત્રો ત્યાં તેની સાથે રહ્યા હતા.
૧. જ્ઞાતા.૮૦, મનિ.પૃ.૯૫. ૨. જ્ઞાતા.૮૦. રયણદીવદેવયા (રત્નદ્વીપદેવતા) લવણ સમુદ્રને સ્વચ્છ કરવા નીમવામાં આવેલી દેવી. તે રમણદીવની અધિષ્ઠાત્રી દેવી પણ છે. તેણે માગંદી શેઠના પુત્રોને રણદીવમાં રોકી રાખી તેમને પોતાની સાથે રહેવા બળપૂર્વક ફરજ પાડી હતી. તે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org