________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૩૫ ૧. જબૂ.૧૦૭.
૨. સ્થા.૩૦૨. રન્નકંબલા (રક્તકમ્બલા) મંદર(૩) પર્વતના પંડગવામાં આવેલી અભિષેકવિધિ માટેની ચાર શિલાઓમાંની એક.૧
૧. સ્થા.૩૦૨, જબૂ.૧૦૭. રત્તપાઅ (રક્તપાદ) મહાપુરના રત્તાસોગ ઉદ્યાનમાં આવેલું રત્તપાઅ યક્ષનું ચૈત્ય.'
૧. વિપા.૩૪. ૧. રત્તવઈ (રક્તવતી) મંદર(૩)ની ઉત્તરે આવેલા પુંડરીય(૭) સરોવરમાંથી નીકળતી અને પશ્ચિમ લવણ સમુદ્રને મળતી એરવય(૧)માં વહેતી નદી. તેને મળતી પાંચ નદીઓ છે– ઈંદા(૩), ઇંદસેણા, સુસણા, વારિસણા(૨) અને મહાભોયા.
૧. જ.૧૧૧, સ્થા.૧૯૭,૪૭૦,૫૨૨, સમ. ૧૪, ૨૪-૨૫, ૨. સ્થા.૪૭૦. ૨. રત્તવઈ સિહરિ(૨) પર્વતનું શિખર."
૧. જબૂ.૧૧૧. ૩. રત્તવઈ ચંપા નગરના રાજા દત્ત(૧૧)ની રાણી. મહચંદ(૪) તેમનો પુત્ર હતો.'
૧. વિપા.૩૪. ૪. રાવઈ મહાપુરના રાજકુમાર મહબ્બલ(૧૦)ની પત્ની.'
૧. વિપા.૩૪. રત્તવતી (રક્તવતી) જુઓ રત્તવઈ.
૧. સ.૧૯૭, સ્થા.૫૨૨. રત્તસિલા (રક્તશિલા) પંડગવણમાં આવેલી અભિષે કવિધિ માટેની ચાર શિલાઓમાંની એક.ઠાણમાં તેનો રન્નકંબલસિલા તરીકે ઉલ્લેખ છે. ૧. જખૂ. ૧૦૭.
૨. સ્થા.૩૦૨. રત્તસુભદ્દા (રક્તસુભદ્રા) અજુણ(૨)ની પત્ની સુભદ્દા(૧૨)નું બીજું નામ. તેના માટે યુદ્ધ લડાયું હતું.' .
૧. પ્રશ્ન.૧૬, પ્રશ્રઅ.પૃ.૮૯. ૧. રત્તા (રક્તા) સિહરિ(૧) પર્વત ઉપર આવેલા પુંડરીય(૭) સરોવરમાંથી નીકળતી અને પૂર્વલવણ સમુદ્રને મળતી એરવય(૧)માં વહેતી નદી.'
૧. જબૂ.૧૧૧, સ્થા.૧૯૭, પ૨૨, સમ.૧૪, ૨૪-૨૫, જીવામ.પૃ. ૨૪૪. ૨. રત્તા સિહરિ(૧) પર્વતનું શિખર.'
૧. જખૂ.૧૧૧. રત્તાવઈ અથવા રત્તાવતી (રક્તાવતી) આ અને રત્તવઈ એક છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org