________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. અત્ત.૯.
૨. મૂલસિર સંબ(૨)ની પત્ની. તેને તિત્શયર અરિણેમિએ દીક્ષા આપી હતી.
૧. અન્ત. ૧૧.
૨૨૪
મૂલા કોસંબીના ધણાવહ(૧) શેઠની પત્ની. તેણે ચંદણા(૧)ને કેદ કરી રાખી હતી અને તેને ત્રાસ આપતી હતી.
૧
૧. આવિન.૫૨૧, આવચૂ.૧.પૃ.૩૧૭, વિશેષા.૧૯૭૭, કલ્પવિ. પૃ. ૧૭૦, આવમ. પૃ. ૨૯૪.
મૂલાહાર મૂળ ખાઈને જીવતા વાનપ્રસ્થોનો વર્ગ.૧
૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮, આચાચૂ.પૃ.૨૫૭. મૂલિગા (મૂલિકા) આ અને મૂલા એક છે.
૧. આવચૂ.૧.પૃ.૩૧૮.
મેંઢમુહ (મેઢમુખ) એક અંતરદીવ.
૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪.
૧
૨
મેંઢિયગામ અથવા મેઢિયગામ (મેક્ટ્રિકગ્રામ) આ તે સ્થાન છે જ્યાં ગોવાળે તિત્શયર મહાવીરને ત્રાસ આપ્યો હતો. આ સ્થાને ચમર દેવ મહાવીરને વંદન કરવા આવ્યા હતા. મહાવીર સાવથીથી અહીં આવ્યા હતા અને સાલકોટ્ટઅના ચૈત્યમાં રોકાયા હતા. રેવતી(૧) અહીંની હતી. પિત્તજવરથી પીડાતા મહાવીરને તેણે કુક્કુડમંસ આપ્યું હતું. બિહારમાં લક્કીસરાઇ (Luckeesarai) પાસે આવેલા વલગુંદર (Valgudar) ગામની આજુબાજુના વિસ્તાર સાથે એકતા ધરાવતા કૃમિલા (Kxmila)જિલ્લામાં આવેલા મેષિકાગ્રામ (મેંઢ=સંસ્કૃત મેખ) સાથે આ
૩
મેંઢિયગ્ગામની એકતા સ્થાપી શકાય.૪
૧. આવિનં.૫૨૦-૨૧,આવચૂ.૧.પૃ. ૩૧૬, વિશેષા.૧૯૭૫.
૨. આવિન.૫૨૫,આવચૂ.૧.પૃ.૩૨૧. મેઘંકરા જુઓ મેહંકરા.
વિશેષા.૧૯૮૦.
3.
ભગ.૫૫૭, સ્થા.૬૯૧. ૪. સ્ટજિઓ.પૃ.૧૯૩-૧૯૭.
૧. સ્થા.૬૪૩, આવહ.પૃ.૧૨૨.
મેઘઘોસ (મેઘઘોષ) જિયસત્તુ(૨૧)નો પુત્ર.૧
૧. તીર્થો.૬૯૬.
મેઘમાલા તિત્શયર વાસુપુજ્જના સંઘની શ્રમણી. માનસિક નિર્બળતાના કારણે મૃત્યુ પછી તેને નરકમાં જન્મ લેવો પડ્યો હતો.
૧. મનિ.પૃ.૧૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org