________________
૨ ૨૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મેઘમાલિણી (મેઘમાલિની) જુઓ મેહમાલિણી.'
૧. સ્થા.૬૪૩. મેઘવતી જુઓ મેહવઈ.
૧. સ્થા. ૬૪૩. મેઘસ્સરા (મેઘસ્વરા) ણાગકુમાર દેવોના ઇન્દ્ર ધરણનો ઘંટ.'
૧. જબૂ.૧૧૯, આવયૂ.૧પૃ.૧૪૬ . મેચ્છ (પ્લેચ્છ) મિલિખનું બીજું નામ.' જુઓ અણારિય.
૧. આવયૂ.૧.૫૮૪, આવયૂ.ર.પૃ. ૨૦૩, ૨૧૭, તીર્થો.૧૨૪૬ . મેઢગમુહ (મેકમુખ) એક અણારિય (અનાર્ય) પ્રજા. આ અને મેંઢમુહ એક છે.
૧. સૂત્રશી.પૃ.૧૨૩. મેત (મેદ) જુઓ મેય.'
૧. પ્રશ્ન.૪. મેતજ્જ અથવા મેતિજ્જ (મેતાર્યો જુઓ મેયક્ઝ.૧
૧. આવયૂ.૧.પૃ.૪૯૪-૯૫. મેતેજ્જ ભયાલિ (મૈત્રેય ભયાલિ) જુઓ ભયાલિ(૨).
૧. ઋષિ. ૧૩. મેય (મેદ) એક અણારિય (અનાર્ય) જાતિ અને તેનો દેશ. મેય પ્રજાનો ઉલ્લેખ શિકારીઓ તરીકે થયો છે. તે મકરાન (Makran) દરિયાકાંઠાની સાગરખેડૂ જાતિ
હતી.
૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. ૨.બૃભા. ૨૭૬૬ ૩. જિઓમ.૫૪, લાઈ.પૂ.૩૬૩. ૧.મેયજ્જ (મેતાર્ય) તિર્થીયર મહાવીરના દસમા ગણધર.'તે તુંગિય(૨) સન્નિવેશમાં વસતા દત્ત(૮) અને તેમની પત્ની વરણદેવાના પુત્ર હતા. તે કોડિણ ગોત્રના હતા. તેમને સ્વર્ગ, નરક, વગેરેના અસ્તિત્વ અંગે તિત્થર મહાવીર સાથે મજુઝિમાપાવામાં ચર્ચા થઈ હતી. મહાવીરના તર્કોએ તેમની શંકા દૂર કરી દીધી અને તે તેમના ત્રણ સો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. તે વખતે તેમની ઉંમર છત્રીસ વર્ષની હતી. છેતાલીસ વર્ષની ઉંમરે તેમને કેવલજ્ઞાન થયું અને બાસઠ વર્ષની ઉંમરે તિત્થર મહાવીરની ઉપસ્થિતિમાં મોક્ષ પામ્યા. તેમની અને પ્રભાસ૩)ની આગમવાચના સમાન હતી." ૧. કલ્પ. (થરાવલી).૩, ન૮િ.ગાથા | ૨. આવનિ.૬૪૬થી.
૨૧, આવનિ.પ૯૫,૬૩૫,વિશેષા. | ૩. આવનિ.૬૧૯થી, વિશેષા.૨૨૪૮, ૨૦૧૩.
કલ્પવિ.પૃ.૧૭૯, ૧૮૬, કલ્પધ.પૃ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org