________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨ ૨૩ મૂલ અઠ્ઠયાવીસ મુખત્ત(૧)માંનું એક.' તેનું ગોત્રનામ કાયણ(૨) છે. ણિરઇ(૨) તેની અધિષ્ઠાત્રી દેવતા છે. ૧. જખૂ. ૧૫૫થી, સ્થા.૯૦,૫૧૭, , ૨. સૂર્ય.૫૦, જખૂ. ૧૫૯.
૭૮૧,સમ.૧૦-૧૧,૧૫,૪૫. [ ૩. સ્થા.૯૦. ૧. મૂલદત્તા અંતગડદસાના પાંચમા વર્ગનું દસમું અધ્યયન.'
૧. અન્ત.૯. ૨. મૂલદત્તા સંબ(૨)ની પત્ની. તેને તિર્થીયર અરિટ્ટણેમિએ દીક્ષા આપી હતી.'
૧. અન્ત.૧૧. ૧. મૂલદેવ ધુતખાણગની કથાનું મુખ્ય પાત્ર, બીજા ત્રણ ધૂર્તો હતા—સસ, એલાસાઢ અને ખંડા. મંડિત (૧) ચોરની કથામાં તે વેણાયડના રાજા તરીકે આવે છે. તે ચોરને પકડી પાડે છે, તેની બેન જોડે લગ્ન કરે છે, ચોરે લૂંટેલું બધું ધન લઈ લે છે અને પછી ચોરને મૃત્યુદંડ દે છે. તે વેણાયડનો રાજા બન્યો તે પહેલાં કૂડકપટ અને ચતુરાઇના નિષ્ણાત તરીકે પ્રસિદ્ધ હતો. ઉજ્જણીની ગણિકા દેવદત્તા(૩)ના બે પ્રેમીઓમાંનો તે એક હતો, બીજો પ્રેમી હતો અયલ(૧) શેઠ. દેવદત્તાની માતાને મૂલદેવ પસંદ ન હતો કારણ કે તે ધનિક ન હતો. તે અયલને પસંદ કરતી હતી જ્યારે દેવદત્તાને વિદ્વાન અને ચતુર મૂલદેવ માટે ઘણો પ્રેમ હતો. દેવદત્તાની માતાએ મૂલદેવ વિરુદ્ધ કાવતરું રચ્યું અને અયલ દ્વારા તેનું અપમાન કરાવ્યું. મૂલદેવે ઉજેણી છોડી દીધું. વેણાયડમાં તે ચોરીમાં પકડાયો. હવે વેણાયણનો રાજા નાવારસ મરણ પામ્યો અને મૂલદેવને રાજા તરીકે જાહેર કરવામાં આવ્યો. અયલ વેપાર માટેની ખેપ કરતો ત્યાં આવી ચડ્યો. તેને કરચોરી બદલ પકડવામાં આવ્યો પરંતુ મૂલદેવે તેના તરફ દયા દાખવી છોડી મૂક્યો. તે પછી મૂલદેવે ઉજેણીના રાજા પાસેથી દેવદત્તાને પોતાના માટે પ્રાપ્ત કરી લીધી. ૧. નિશીભા. ૨૯૪,નિશીયૂ. ૧.પૃ. 1 ૩. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. ૨૧૮-૨૨, ૧૦૨-૧૦૫.
ઉત્તરાયૂ.પૃ.૧૧૮-૧૨૧, ઉત્તરાને.પૃ. ૨. દશચૂ.પૃ.૫૬,નમિ .પૃ.૧૫૪,
૫૯-૬૫, ૯૫, દશરૃ.૧૦૫, ૧૦૯, આવયૂ. ૧.પૃ.૫૪૯, બુભા.૭૬૦. વ્યવભા.૪.૧૬૮,વ્યવમ.૨.પૃ.૯૪.
નિશીભા.૬૫૧૭. ૨. મૂલદેવ જાદવ કુળનો એક વંદનીય પુરુષ 1
૧. આવ.પૃ.૨૭. મલવરિય (મુલવીય) કાલિકેય દેશ જેવો દેશ ૧
૧. આવયૂ.૧.પૃ.૧૬૨. ૧. મૂલસિરિ (મૂલશ્રી) અંતગડદસાના પાંચમા વર્ગનું નવમું અધ્યયન.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org