________________
૨૨૨
૧. આવભા.૧૩૦, આવચૂ.૧.પૃ.૪૨૧.
`:/
*
૨. નિશીયૂ.૪,પૃ.૧૦,આચૂ.૧.પૃ. ૩. નિશીભા.૫૭૪૭, નિશીયૂ.૪.પૃ.૧૨૯. ૧. મુરુડ (મરુણ્ડ) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. તેની એકતા કાબુલ નદીના ઉત્તર કાંઠા ઉપર આવેલા લમ્ફાન (Lamphan) સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રશ્ન.૪, પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, જ્ઞાતા.૧૭, જમ્મૂ.૪૩. ૨. જિઓડિ.પૃ.૧૧૩,૧૩૪, જિઓમ.પૃ.૨૧.
૨. મુરુડ કુસુમપુરનો રાજા . તેણે તેની વિધવા બેનને દીક્ષા અપાવી શ્રમણી બનાવી. તે ધર્મોપદેશ સાંભળવા માટે શ્રમણોને નિમંત્રણ આપી બોલાવતો અને તેમની પાસેથી ઉપદેશ સાંભળતો. એક વાર શિરદર્દથી અત્યંત પીડાતો હતો ત્યારે આચાર્ય પાલિત્તે તેનો રોગ દૂર કર્યો હતો. કાળના સાપેક્ષ મૂલ્ય અંગે તેને ખુડગણિ સાથે ચર્ચા થઈ
હતી.૪
૧. બૃભા.૪૧૨૩-૨૬,ક્ષે.૧૧૨૩. પિંડનિમ.પૃ.૧૫૨ મુકુંડને પ્રતિષ્ઠાનપુરના રાજા તરીકે વર્ણવે છે.
૨. બૃભા.૫૬૨૬, નિશીભા.૪૨૧૫,
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૬૩.
મુહુત્ત (મુહૂર્ત) કાલનો એક વિભાગ. તે ૭૭ લવ બરાબર છે.` દિવસ અને રાતના મળીને કુલ ત્રીસ મુહુત્ત છે. તેમનાં નામ આ પ્રમાણે છે – રુદ્દ(૩), સત્ત અથવા સેઅ(૩), મિત્ત(૧), વાઉ(૪), સુપીઅ અથવા સુગીઅ અથવા સુબીઅ, અભિચંદ(૫), માહિંદ(૨), બલવ અથવા પલંબ(૩), ખંભ(૩), બહુસચ્ચ અથવા સચ્ચ, આણંદ(૧૫), વિજય(૨), વિસ્સસેણ(૪), પયાવઇ(૫), ઉવસમ(૧), ઈસાણ(પ), તટ્ટ, ભાવિઅપ્પા, વેસમણ(૧), વરુણ(૯), સયવસહ, ગંધવ(૨), અગ્નિવેસ(૨), આયવ, તદૈવ અથવા અણવ, આવત્ત(૫) અથવા અમમ(૧), ભોમ, વસહ, સવ્વટ્ટ(૩) અને રક્ષસ(૨).
સૂય (મૂક) કોસંબીનો એક શ્રમણ.૧
૧. ઉત્તરાચૂ.પૃ.૬૩, ઉત્તરાક.પૃ.૪૧.
આવચૂ.૨.પૃ.૨૯૧, આવહ.પૃ. ૪૨૪. ૩. નિશીભા.૪૪૬૦, પિંડનિ.૪૯૮. ૪. વ્યવભા.૩.૧૪૫.
૧. સ્થા.૯૫.
મૂઢ એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. સંભવતઃ આ અને મોંઢ એક છે.
૧. પ્રશ્નઅ.પૃ.૧૫.
૨. પ્રજ્ઞા. ૩૭.
Jain Education International
સૂયા (મૂકા) જંબુદ્દીવમાં આવેલા અવરવિદેહ(૧)નું પાટનગર. મહાવીર પોતાના પૂર્વભવમાં ચક્કટ્ટિ પિયમિત્ત(૧) તરીકે અહીં રાજ કરતા હતા.
૧
૧. વિશેષા.૧૭૮૮, ૧૮૧૫, આન.૪૨૫, આવચૂ.૧.પૃ.૨૩૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org