________________
૨૧૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મિત્તવતી (મિત્રવતી) ચંપા નગરના શેઠ સુદંસણ(૯)ની પત્ની." તેનું બીજું નામ મહોરમાં પણ છે.
૧. આવચૂ. ૨,પૃ.૨૭૧. ૨. ઉત્તરાક પૃ.૪૪૨. મિત્તવાહણ (મિત્રવાહન) આગામી ઉસ્સપ્રિણીમાં ભરહ(ર) ક્ષેત્રમાં થવાના પ્રથમ કુલગર. તેમને મિયવાહણ(૨) પણ કહેવામાં આવે છે. ૧. સ્થા.૫૫૬.
૨. સમ.૧૫૯. મિત્તવરિય (મિત્રવીર્ય) તિર્થીયર સંભવ(૧)ના સમયનો એક રાજા.'
૧. તીર્થો. ૪૬૬. મિત્તસિરી (મિત્રશ્રી) આમલકપ્પા નગરનો શ્રાવક. તેણે પણહવ તિસ્મગુપ્તને ભાન કરાવ્યું કે તેનો સિદ્ધાન્ત ખોટો છે.' ૧. આવયૂ. ૨,પૃ.૪૨૦, સ્થાઅ.પૃ.૪૧૧, આવભા.૧૨૬, ઉત્તરાશા પૃ.૧૫૯, વિશેષા.
૨૮૩૪, નિશીભા.૫૫૯૮. મિત્તિય (મૈત્રેય) વચ્છ(૪) ગોત્રની સાત શાખાઓમાંની એક.'
૧. સ્થા.૫૫૧. મિત્તિયાવઈ (કૃત્તિકાવતી) આ અને મત્તિયાવઈ એક છે.'
૧. સૂત્રશી. પૃ. ૧૨૩. મિથિલા આ અને મિહિલા એક છે.'
૧. સૂર્ય. ૧. મિયbસી (મિકેશી) જુઓ મિતકેસી.'
૧. તીર્થો.૧૫૯. મિયગામ અથવા મિયગ્ગામ (મૃગગ્રામ) એક નગર જેની ઉત્તરપૂર્વમાં ચંદણપાયવ ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં યક્ષ સુહમ્મ(૬)નું ચૈત્ય હતું. તે નગરમાં વિજય(૪) રાજા રાજ કરતો હતો. તેને મિયા રાણીથી એક પુત્ર હતો. તેનું નામ મિયાપુત્ત હતું. મહાવીર આ નગરમાં આવ્યા હતા.'
૧. વિપા. ૨-૩. મિયચારિયા (મૃગચારિકા) ઉત્તરઝયણનું ઓગણીસમું અધ્યયન.'
૧. સમ.૩૬. મિયલુદ્ધ (મૃગલબ્ધ) જુઓ મિયલુદ્ધય.'
૧. ભગ.૪૧૭. મિયલુદ્ધય (મૃગલબૂક) પ્રાણીઓના માંસ પર જીવતા' વાનપ્રસ્થ તાપસીનો એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org