________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સ્થા.૭૮૧.
મિાવઈ અથવા મિગાવતી (મૃગાવતી) જુઓ મિયાવઈ અને મિયા. ૧. દશચૂ.પૃ.૫૦, ભક્ત.૫૦, આવ.પૃ.૨૮, વિશેષા.૧૩૭૬, ભગ.૪૪૧, ૧૦૫૦, નિશીભા. ૬૬૦૬, આવચૂ.૧.પૃ.૬૧૫, ઉત્તરાનિ પૃ.૪૫૨. મિતકેસી (મિતકેશી) જુઓ મિક્સકેસી.
૧. સ્થા. ૬૪૩,
૧
૧.
મિત્ત (મિત્ર) દિવસ અને રાતના ત્રીસ મુહૂત્તમાંનું એક. ૧. જમ્મૂ.૧૫૨, સમ.૩૦, સૂર્ય.૪૭,
૨. મિત્ત અણુરાહા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.
૧. જમ્મૂ.૧૫૭, ૧૭૧, જમ્બુશા.પૃ.૧૩૫.
૩. મિત્ત વાણિયગામનો રાજા. તેની રાણી સિરિદેવી(૧) હતી. વિગત માટે જુઓ ઉઝિયઅ(૨).
૧. વિપા.૮.
૪. મિત્ત ણંદિપુરનો રાજા . તેનો મુખ્ય રસોઇયો હતો સિરિઅ(૧).૧
૧. વિપા.૨૯.
૧. વિપા.૩૪.
મિત્તગા (મિત્રકા) આ અને મીણગા એક છે.
૧. સ્થા.૨૭૩.
૨૧૩
૫. મિત્ત મણિવયા નગ૨નો રાજા. તેને શ્રમણ સંભૂતિવિજય(૩)એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તેણે કણગપુરમાં વેસમણ(૨) તરીકે જન્મ ધારણ કર્યો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.૧
આવન.
મિત્તણંદી (મિત્રનન્દી) તેની રાણી હતી. સિરિતા(૬). તેમને વરદત્ત(૨) નામનો પુત્ર હતો.
૧. વિપા.૩૪.
મિત્તદામ (મિત્રદામન્) અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પ્રથમ કુલગર.' જુઓ કુલગર.
૧. સમ. ૧૫૭, સ્થા.પપ૬.
Jain Education International
મિત્તપભ (મિત્રપ્રભ) ચંપા નગરનો રાજા. ધારિણી(૨૫) તેની રાણી હતી અને ધમ્મઘોસ(૩) તેનો મન્ત્રી હતો.
૧. આનિ.૧૨૯૭, આવચૂ.૨.પૃ.૧૯૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org