________________
૨૧ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવયૂ.૨.પૃ. ૧૭૪. માહિસ્ટરી (માહેશ્વરી) જુઓ મહેસ્સરી.'
૧. આવમ.પૃ.૨૫૦. માહેસરિપુરી (માહેશ્વરીપુરી) જુઓ મહેસરી.'
૧. આવયૂ.૧.પૃ. ૨૩૨, ૧. માટેસરી (માહેશ્વરી) એક પ્રકારની ગંભી(૨) લિપિ.'
૧. સ. ૧૮. ૨. માહેસરી આ અને મહેસરી એક છે.'
૧. આવનિ.૭૭૩, આવયૂ. ૧.પૃ.૩૯૬. માહેસ્સર (માહેશ્વર) જુઓ મહેસર.'
૧. આચાચૂ.પૃ.૩૩૩. માહેસ્સરી (માહેશ્વરી) જુઓ મહેસરી.'
૧. આચાચૂ.પૃ.૨૩૨. માહુર (માથુર) દશ્ય ચીજો પ્રત્યેની વધુ પડતી આસક્તિના કારણે જે હણાયો હતો તે મહુરા(૧)નો શેઠ.'
૧. ભક્ત. ૧૪૫. મિઅલોઅણા (મૃગલોચના) રાઈમઈની સખી."
૧. કલ્પજ પૃ.૧૨૧, કલ્પધ,પૃ.૧૩૯, કલ્પવિ.પૃ.૨૧૪. મિંઢિયગામ (મેટ્ટિકગ્રામ) જુઓ મેંઢિયગ્ગામ.'
૧. આવનિ.૫૨૫, આવચૂ. ૧.પૃ.૩૨૧, આવક,પૃ.૨૯૪ મિગકોટ્ટગ (મગોષ્ઠક) જયાં રાજા જિયસત્ત(૨૯) રાજ કરતો હતો તે નગર. આ નગરમાં જમદગ્નિ આવ્યા હતા.'
૧. આવયૂ.૧,પૃ.૫૧૯, આવહ પૃ.૩૯૧. મિગદેવી (મૃગાદેવી) આ અને મિયા(૨) એક છે.'
૧. ઉત્તરાનિ.પૂ.૪૫૦. મિગપુત્તિજ્જ આ અને મિયાપુત્તિજ્જ એક છે.'
૧. ઉત્તરાનિ.પૃ.૪૫૦. મિગવણ (મૃગવન) સેવિયા નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.'
૧. રાજ. ૧૪૨. મિગસિર મૃગશિરસ) આ અને મગરિ એક છે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org