________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૯૯ હજાર વાસસ્થાનો(ભવનો) છે, દરેકની ઊંચાઈ આઠ સો યોજન છે. આ ક્ષેત્રના ઇન્દ્રનું નામ પણ મહાસુક જ છે. આ ક્ષેત્રમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમશઃ ચૌદ અને સત્તર સાગરોપમ વર્ષનું છે. આ ક્ષેત્રના ઈન્દ્રના વિમાનનું નામ પતિમણ છે. તેના ઘંટનું નામ સુઘોષા છે.
૧. પ્રજ્ઞા.૫૩, સમ.૪૦, ૧૧૧. | ૩, જખૂ.૧૧૮, પ્રજ્ઞા ૫૩.
૨. સમ.૧૪, ૧૭, ૨. મહાસુક્ક મહાસામાણ જેવું જ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. સમ.૧૭. મહાસુમિણભાવણા અથવા મહાસુવિણભાવણા (મહાસ્વપ્નભાવના) અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ' જે આજે અસ્તિત્વમાં નથી.
૧. પાક્ષિ.પૃ.૪૫. મહાસુન્નયા (મહાસુવ્રતા) તિર્થીયર અરિકૃષ્ણમિની પ્રધાન ઉપાસિકા.'
૧. આવયૂ.૧.પૃ. ૧૫૯. મહાસણ (મહાસેન) જુઓ મહસેણ.'
૧. અનુત્ત. ૨, સમ.૧પ૯, તીર્થો. ૪૭૧. ૧. મહાસેણકણહ (મહાસેનકૃષ્ણ) રિયાવલિયા(૧)નું દસમું અધ્યયન.'
૧. નિ૨.૧.૧. ૨. મહાસણકહ રાજા સેણિય(૧)નો પુત્ર અને સંદણ(૫)નો પિતા.૧
૧. નિર.૧.૧., ૨.૧૦. ૧. મહાસણકાહા (મહાસેનકૃષ્ણા) અંતગડદસાના આઠમા વર્ગનું દસમું અધ્યયન.'.
૧. અત્ત. ૧૭. ૨. મહાસેણકહા રાજા સેણિય(૧)ની પત્ની. તેને મહાવીરે દીક્ષા આપી હતી. વખત જતાં તે મોક્ષ પામી હતી ૧
૧. અત્ત. ૨૬. મહાસેય (મહાશ્વેત) વાણમંતર વર્ગના ઉત્તરના કોહંડ દેવોનો ઇન્દ્ર
૧. પ્રજ્ઞા.૪૯, સ્થા.૯૪. મહાસોયામ (મહાસૌદામન) ઈન્દ્ર બલિના હયદળનો સેનાપતિ.'
૧. સ્થા.૪૦૪. મહાહરિ દસમા ચક્રવટ્ટિ હરિસેણ(૧)ના પિતા.'
૧. સમ,૧૫૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org