________________
૨૦૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. મહાહિમવંત (મહાહિમવત્ત) મહાહિમવંત(૩) પર્વતનો અધિષ્ઠાતા દેવ.'
૧. જખૂ.૮૧. ૨. મહાહિમવંત મહાહિમવંત(૩) પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો યોજન છે. તેના અગ્રભાગથી પર્વતની તળેટીમાં આવેલા ભાગ સુધીનું અંતર સાત સો યોજન છે. ૧. જમ્મુ. ૮૧, સ્થા.૫૨૨,૬૪૩.
૨. સમ.૮૭,૧૧૦. ૩. મહાહિમવંત જંબુદ્દીવમાં આવેલો પર્વત. તે પરિવાર(૧)ની દક્ષિણે , હેમવય(૧)ની ઉત્તરે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે, અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે આવેલો છે. તેની ઊંચાઈ બસો યોજન છે, તેનું ઊંડાણ પચાસ યોજન છે, તેની પહોળાઈ ૪૨૧૦ણ છે અને તેની લંબાઈ ૯૨૭૬ યોજન છે. તેની જીવા ઉત્તરમાં પ૩૯૩૧ યોજનથી કંઈક અધિક છે. અને તેનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૫૭૨૯૩૬ યોજના છે.' પર્વતના સૌથી ટોચના બિંદુ અને સોગંધિય કાંડના સૌથી નીચેના બિંદુ વચ્ચેનું અંતર વ્યાસી સો યોજન છે. પર્વતના કેન્દ્રમાં મહાપઉમદહ આવેલું છે. આ પર્વતને આઠ શિખરો છે– સિદ્ધાયયણ, મહાહિમવંત(૨), હેમવયકૂડ(૨), રોહિયકૂડ, હરિકૂડ(૩), હરિકત(૨), હરિયાસ(૨) અને વેલિઅ(૩). મહાહિમવંત (૧) દેવ આ પર્વત ઉપર વસે છે. " તિર્થંકરોના અભિષેકની વિધિ વખતે દેવો આ પર્વત પર ખીલેલાં પુષ્પોનો ઉપયોગ કરે છે. " ૧.જબૂ.૭૯, સમ.૫૩,૫૭, ૧૦૨, | ૪. જખૂ.૮૧, સ્થા. ૬૪૩. સ્થા. ૧૯૭, પ૨૨.
૫. જખૂ.૮૧. ૨. સમ.૮૨.
૬. જીવા. ૧૪૧. ૩. જખૂ.૮૦. મહાહિલોગબલ (મહાધિલોકબલ) એરવય(૧) ક્ષેત્રના સાતમા તિર્થંકર. તે ભરહ ક્ષેત્રના કુંથુ(૧)ના સમકાલીન હતા. સમવાયમાં તેમનું નામ મહાહિલોગબલના સ્થાને અતિપાસ છે. ૧. તીર્થો. ૩૩૦.
૨. સમ. ૧૫૯. ૧. મહિંદ (મહેન્દ્ર) લતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય બા? સાગરોપમ વર્ષનું છે, તેઓ બાર પખવાડિ . એક વાર શ્વાસ લે છે અને તેમને બાર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.૧
૧. સમ.૧૨. ૨. મહિંદ એક પર્વત.
૧. પ.૬, પ..૧૧. ૩. મહિંદ સક(૩)નું બીજું નામ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org