________________
૧૯૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાસવ (મહાગ્નવ) વિયાહપત્તિના ઓગણીસમા શતકનો ચોથો ઉદ્દેશક
૧. ભગ.૬૪૮. મહાસામાણ (મહાસામાન) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે, તેઓ સત્તર પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને તેમને સત્તર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે."
૧. સમ. ૧૭. ૧. મહાસાલ (મહાશાલ) પિટ્ટિચંપાના રાજા સાલનો ભાઈ. તે તિર્થીયર મહાવીરનો શિષ્ય બન્યો હતો.'
૧. ઉત્તરાનિ.પૃ.૩૨૧, ઉત્તરાશા.પૃ.૩૨૩, આવયૂ.૧.પૃ.૩૮૧, આવ.પૃ. ૨૭. ૨. મહાસાલ અરુણ(પ)ના પિતા.'
૧. ઋષિ.૩૩. મહાસિલાકંટા (મહાશિલાકટક) વર્જિ-વિદેહપુર કોણિય અને રાજા ચેડગ વચ્ચે થયેલું યુદ્ધ, નવ મલ્લઈ અને નવ લેચ્છ ગણરાજાઓ અને કાસી અને કોસલના અઢાર મિત્રરાજાઓએ ચેડગને સહાય કરી. તિર્થીયર મહાવીરને આ યુદ્ધનું જ્ઞાન હતું. કોણિયનો વિજય થયો અને ચેડગ અને તેના મિત્રરાજાઓના સંઘની હાર થઈ. આ યુદ્ધમાં ચોરાસી લાખ લોકો માર્યા ગયા. દંડાઓ, લોહશલાકાઓ અને પથ્થરો કોણિયની સેના દ્વારા યંત્ર વડે દુશ્મન સેના ઉપર છોડવામાં આવ્યા હતા. તે દંડાઓ, લોહશલાકાઓ અને પથ્થરો દુશમન સૈનિકોના શરીરમાં કંટકોની જેમ ભોંકાતા હતા. તેથી આ યુદ્ધને મહાસિલાકંટા કહેવામાં આવે છે. ૧. ભગ.૩૦૦,૫૫૪,જીતભા.૪૭૯-૪૮૦, આવયૂ. ૨ પૃ.૧૭૩, વ્યવભા. ૧૦.૫૩૫
૫૩૬, ભગએ.પૃ.૩૧૬. મહાસીહ (મહાસિંહ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના છઠ્ઠા બલદેવ(૧) અને છઠ્ઠા વાસુદેવ(૧)ના પિતા. જુઓ મહસિવ.
૧. સ્થા.૬૭૨. ૧. મહાસીહસણ (મહાસિકસેન) અણુત્તરોવવાયદાના બીજા વર્ગનું બારણું
અધ્યયન. ૧
૧. અનુત્ત.૨ ૨. મહાસીહસેણ સેણિઅ(૧) રાજા અને તેમની રાણી ધારિણી (૧)નો પુત્ર. તે મહાવીરનો શિષ્ય બન્યો. તે મહાવિદેહમાં મોક્ષ જશે એ નિશ્ચિત છે. '
૧. અનુન, ૨. ૧. મહાસુક્ક (મહાશુક્ર) સંતક દેવલોકની ઉપર આવેલું સ્વર્ગીય ક્ષેત્ર. તેમાં ચાલીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org