________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૯૭ આવનિ.૧૪૬-૪૮,૪૪૧-૫૧, | ૧૦૬. ભગ.પ૨૮. વિશેષા.૧૫૫૭, આવનિ. (દીપિકા). ૧૦૭. સ્થા.૬૯૧. પૃ.૮૮.
૧૦૮. સૂત્ર.૧.૬. ૧૦૫, ભગ.૬૭૯-૮૯,
૧૦૯, ભગ. ૬. મહાવીરથૈઈ (મહાવીરસ્તુતિ) સૂયગડનું છઠું અધ્યયન.'
૧. સમ.૧૬, ૨૩. મહાવીરભાસિય (મહાવીરભાષિત) પહાવાગરણદાસાનું પાંચમું અધ્યયન જે હાલ અસ્તિત્વમાં નથી.'
૧. સ્થા.૭૫૫, સ્થાઅ.પૃ. ૫૭૨. મહાસઉણિ (મહાશકુનિ) જેની દીકરી પૂતણા હતી તે વિદ્યાધરી.'
૧. પ્રશ્ન. ૧૫, પ્રશ્ર .૭૫. મહાસઉણિપૂતણા (મહાશકુનિપૂતના) વિદ્યાધરી મહાસઉણિની પુત્રી પૂતણા."
૧. પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ.પૃ.૭૫. મહાસમણ (મહાશ્રમણ) મહાવીરના નિર્વાણ પછી ઓગણીસ સો વર્ષે જેમનું મૃત્યુ નિશ્ચિત છે તે આચાર્ય અને તેમની સાથે જ સૂયગડનો વિચ્છેદ થવાનો પણ નિશ્ચિત
૧. તીર્થો.૮૧૮. ૧. મહાસયા (મહાશતક) ઉવાસગદસાનું આઠમું અધ્યયન.'
૧. ઉપા. ૨, સ્થા.૭૫૫. ૨. મહાસયા રાયગિહના એક શેઠ. તેમને રેવઈ (૨) વગેરે તેર પત્નીઓ હતી. તે તિવૈયર મહાવીરનો ઉપાસક બન્યો. ચૌદ વર્ષ પછી તે પોસહસાલાએ ગયો અને ધમક્રિયામાં પરોવાઈ ગયો. રેવઈ ક્રોધે ભરાયેલી ત્યાં ગઈ અને તેને અપશબ્દો કહ્યા. તે તેને પાછો સાંસારિક ભોગો તરફ આકર્ષવા માગતી હતી પણ સફળ ન થઈ. વખત જતાં મહાયઅ સલ્લેખણામાં લાગી ગયો અને તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. રેવાઈ પાછી તેને સમજાવવા ગઈ પણ નિષ્ફળ જ રહી. તેણે રેવઈને કહ્યું, “તું સાત દિવસ પછી મરીને નરકમાં જઈશ.”૫ તિત્થર મહાવીર રાયગિહ આવ્યા અને મહાસમયે રેવઈને જે વચનો કહ્યાં હતાં તેને માટે તેને દોષની આલોચના કરવા તથા તેનું પ્રાથશ્ચિત્ત કરવા જણાવવા માટે મહાવીરે ગોયમ(૧)ને મહાસયા પાસે મોકલ્યા. મહાસયા સમજી ગયા અને તેમણે મહાવીરના કહ્યા મુજબ કર્યું. મરીને સોહમ્મ(૧). દેવલોકમાં દેવ થયા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.
૧. ઉપા. ૪૬, ૨. એજન.૪૭. 3. એજન. ૫૦. ૪. એજન.૫૧. પ. એજન.પર. દ. એજન.૫૩. ૭. એજન ૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org