________________
૧૮૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહામુણિ (મહામુનિ) મહાવીરનું એક નામ."
૧. આવનિ.૮૧. મહાયસ (મહાયશસ) જુઓ મહાજસ(૨).૧
૧. તીર્થો. ૧૧૧૮. મહાયારકા (મહાચારકથા) દસયાલિયનું છઠું અધ્યયન. ૧
૧. દશનિ.૨૪૫. મહારહ (મહારથ) વાસુદેવ(૨) કહ(૧)નું બીજું નામ."
૧. સૂત્ર.૧.૩.૧.૧. મહારોરુય (મહારૌટુક) તમતમખ્ખભા નામની સાતમી નરભૂમિનાં પાંચ મહાભયંકર મહાણિરય વાસસ્થાનોમાંનું એક. ૧
૧. સ્થા.૪૫૧, સ્થાઅ પૃ.૩૪૧. મહાલિયા-વિમાણપવિભત્તિ (મહતી-વિમાનપ્રવિભક્તિ) જુઓ મહલિયાવિમાણપવિભત્તિ."
૧. સમ.૪૨,૪૩,૪૫. મહાલિયા-વિમાણવિભત્તિ (મહતી-વિમાનવિભક્તિ) જુઓ મહલિયાવિયાણપવિભત્તિ.'
૧. સમ.૪૪. મહાલોહિઅખિ (મહાલોહિતાક્ષ) ઇન્દ્ર બલિના આધિપત્ય નીચેનો સેનાપતિ. તે આખલાઓના દળનો નાયક હતો. ૧
૧. સ્થા.૪૦૪. મહાવચ્છ (મહાવત્સ) મહાવિદેહમાં આવેલા પ્રદેશ જેનું મુખ્ય મથક (શહેર) અપરાઇયા(૪) છે. તેની પૂર્વમાં તત્તજલા નદી વહે છે.'
૧. જખૂ.૯૬, ૧. મહાવપ્પ (મહાવપ્ર) જંબુદ્દીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો પ્રદેશ જેનું પાટનગર જયંતી(૩) છે. ૧
૧. જખૂ. ૧૦૨ ૨. મહાવપ્પ મહાવિદેહમાં આવેલા પર્વત સૂર(દ)નું શિખર.'
૧. જખૂ. ૧૦૨. મહાવાઉ (મહાવાયુ) ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રના આધિપત્ય નીચેનો સેનાપતિ. તે હયદળનો નાયક છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org