________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૭૯ ચોથા ભાવી વાસુદેવ(૧).૧
૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૪૩. ૩. મહાબાહુ અવરવિદેહમાં થયેલા એક વાસુદેવ(૧).૧
૧. આવનિ.૧૨૯૧, આવયૂ. ૨.પૃ.૧૯૪. મહાભદ્ર (મહાભદ્ર) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે, તેઓ સોળ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને સોળ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ. ૧૬ . મહાભાગ મહાવીરનું એક નામ.' જુઓ મહાવીર.
૧. આવનિ.૮૧. ૧. મહાભીમ ઉત્તરના રમુખસ દેવોનો ઇન્દ્ર, તેને ચાર મુખ્ય પત્નીઓ છે – પઉમા(૬), પઉમાવતી(૭), કણગા અને રણપ્રભા(૧).
૧. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯. ૨. ભગ.૪0૬. ૨.મહાભીમ જંબુદ્દીવના ભરત(૨) ક્ષેત્રમાં આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં થનારા આઠમા ભાવી પડિયા.'
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪. મહાભીમસણ (મહાભીમસેન) જંબુદ્દીવના ભરત(૨) ક્ષેત્રમાં અતીત ઓસપ્પિણી કે ઉસ્સપ્પિણીમાં થઈ ગયેલા સાતમા કુલગર. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સમ.૧૫૭.
૨. સ્થા.૭૬૭. મહાભૂઇલ (મહાભૂતિલ) આ અને ભૂઈલ એક છે.'
૧. આવમ.પૃ.૨૯૨. મહાભેરવ (મહાભૈરવ) મજુઝિમાપાવામાં આવેલું ઉદ્યાન જ્યાં વૈઘ ખરઅ(૧)એ તિર્થીયર મહાવીરના કાનમાંથી વાંસના ખીલા બહાર કાઢી નાખ્યા હતા.'
૧. આવયૂ.૧,પૃ.૩૨૨. મહાભોયા (મહાભોગા) જંબુદ્દીવમાં રત્તાવતી(૧) નદીને મળતી જે પાંચ નદીઓ છે તેમાંની આ એક છે. ૧
૧. સ્થા.૪૭૦. મહામાઢર (મહામાઠર) ઈસાણ સ્વર્ગીય ભૂમિના ઈન્દ્રના આધિપત્ય નીચે રથદળના સેનાપતિ. ૧
૧. સ્થા. ૪૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org