________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૭૩ અનુકંપા અને જિનપૂજાનું વિવેચન છે. તૃતીય અધ્યયનમાં એ વાતનો ઉલ્લેખ છે કે ઉધઈએ ખાધેલા પ્રસ્તુત ગ્રન્થનો ઉદ્ધાર અને સંશોધન હરિભદ્દે કર્યું હતું. સિદ્ધસણ, વઢવાઇ, જખસેણ, દેવગુત્ત(૨), જસદ્ધણ, રવિગુત્ત, ગેમિચંદ વગેરે આચાર્યોએ તેને માન્ય કર્યું હતું અને તેમને આ ગ્રન્થ પ્રત્યે ઘણો આદર હતો. અહીં એમ પણ બતાવવામાં આવ્યું છે કે વરસામિએ પંચમંગલને મૂલસૂટમાં દાખલ કર્યું અને નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિનો ઉદ્ધાર કર્યો. “સાધુઓના કુશીલને તિરસ્કારથી જોવામાં આવેલ છે અને નિંદ્ય ગણવામાં આવેલ છે. અહીં સુમઈ (૬) અને ણાઇલ(૩)ના કથાનકનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. સવણીયસાર નામનું પાંચમું અધ્યયન ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધનું નિરૂપણ કરે છે, તથા યાત્રા, મંદિરરક્ષા અને મંદિરનિર્ણોદ્ધારની ચર્ચા કરે છે અને ગચ્છના સ્વરૂપનું વિવેચન પણ કરે છે. સાધુ સિરિષ્પભ(૧) ક%િના શાસન દરમ્યાન જન્મ લેશે એવી ભવિષ્યવાણીની નોંધ પણ આ અધ્યયન લે છે. આ અધ્યયનના આધારે ગચ્છાયારની રચના કરવામાં આવી છે. છઠ્ઠા અધ્યયનનું નામ ગીયવૈવિહાર છે. તેમાં પ્રાયશ્ચિત્તના દસ અને આલોચનાના ચાર ભેદોનું વ્યાખ્યાન છે. તેમાં આચાર્ય ભદના એક ગચ્છમાં પાંચસો સાધુઓ અને બારસો સાધ્વીઓ હોવાનો ઉલ્લેખ છે. વળી, તેમાં સંદિરોણ(૧), લખણા (૪) વગેરેનાં દૃષ્ટાન્તો છે.ચૂલિકાઓમાં સુજ્જસિરી, સુસઢ વગેરેની કથાઓ છે. આ ચૂલિકાઓમાં સતીપ્રથાનો તથા રાજા પુરાહીન હોય ત્યારે કન્યાને રાજગાદી પર બેસાડવાનો ઉલ્લેખ છે. ૧. નદિ. ૪૪.
દ , એજન.૫૧. ૨. ગચ્છા.૧૩પ.
૭. એજન. પર-૬૮. ૩. મનિ.૧૮.
૮. અંજન, ૭૦-૭૧. ૪. એજન. ૪૮.
૯. એજન.૧૭૬ . ૫. એજન. ૪૯.
| ૧૦. એન. ૨૪૨. મહાણીલા (મહારનીલા) રત્તા નદીને મળનારી નદી.'
૧. સ્થા. ૪૭૦. મહાતવસ્સિ (મહાતપસ્વિનું) તિર્થીયર મહાવીરનું એક નામ.૧
૧. આવયૂ.૧,પૃ. ૩૨૨. મહાતવોવતીર (મહાતપોપનીર) ભાર ગિરિની તળેટીમાં રાયગિહ નજીક આવેલા ગરમ પાણીના ઝરા. તેમનું પાણી પાંચસો ધનુષના વિસ્તારવાળા મોટા તળાવમાં એકઠું થાય છે.'
૧, ભગ, ૧૧3,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org