________________
૧૩૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પભાસ(૫) નામે પ્રસિદ્ધ થયું.'
૧. આવયૂ.૨,પૃ.૧૯૭, આવનિ.૧૨૯૬. મઈપત્તિયા (મતિપત્રિકા) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.'
૧. કલ્પ.પૃ.૨૫૯. મઉંદ (મુકુન્દ) જુઓ મુગુંદમહ.'
૧. રાજ.૧૪૮. ૧. મકાઈ (મકાતિ) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું પહેલું અધ્યયન.'
૧. અન્ત.૧૨. ૨. મંકાઈ રાયગિહનો એક શેઠ. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી. તે અગિયાર અંગ(૩) ગ્રન્થો ભણ્યો, તેણે સોળ વર્ષ શ્રમણત્વનું પાલન કર્યું અને તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યો.૧
૧. અન્ત.૧૨. ૧. મંખલિ ગોસાલના પિતા અને ભદા(૨૮)ના પતિ."
૧. ભગ.૫૪૦, આવયૂ.૧,પૃ.૨૮૨, આવનિ.૪૭૪, વિશેષા.૧૯૨૮. ૨. મંખલિ જુઓ મખલિપુત્ત(૨).૧
૧. ઋષિ (સંગ્રહણી). ૧. મંખલિપુત્ત (મખલિપુત્ર) મખલિ(૧)ના પુત્ર ગોસાલનું બીજું નામ."
૧. ભગ.પ૩૬, સંસ્તા.૮૮. ૨. મખલિપુર પયબુદ્ધ તરીકે જેમને સ્વીકારાયેલ તે, અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા અજૈન ઋષિ.
૧. ઋષિ.૧૧, ઋષિ(સંગ્રહણી) મંગલાં પાંચમા તિર્થંકર સુમઇ(૭)ની માતા. કોસલપુરના રાજા મેહ(૫) તેના પતિ હતા.'
૧. સ.૧૫૭, આવનિ.૩૮૨-૮૭, નદિમ.પૃ.૧૫૮, તીર્થો.૪૬૮. ૧. મંગલાવાઈ (માલાવતી) માયંજણ પર્વતની પશ્ચિમે આવેલો પ્રદેશ. તે મહાવિદેહમાં આવેલો છે. તેની રાજધાની રણસંચયા(૧) છે.'
૧. જબૂ.૯૬. ૨. મંગલાવઈ મહાવિદેહમાં આવેલા સોમણ(૫) પર્વતનું શિખર. તે પાંચ સો યોજન ઊંચું છે.'
૧. જખૂ.૯૭, સ્થા.૫૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org