________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૩૭ ઉજેણી સાથે જમીનમાર્ગે જોડાયેલું હતું. પાકિસાહિત્ય અનુસાર પાવાથી વેસાલી જતા માર્ગ ઉપર ભોગણગર આવેલું હતું. ૧.આવનિ.૫૧૯, આવપૂ.૧.પૃ.૩૧૬. | ૨. ઉત્તરાનિ.પૃ.૮૫, ઉત્તરાશા પૃ.૮૫. વિશેષા.૧૯૭૪.
|૩. સ્ટજિઓ.પૃ.૨૦૬, લાઈ.પૃ.૨૭૪. ૧. ભોગમાલિણી (ભોગમાલિની) માલવંત(૧) પર્વતના રયય(૨) શિખરની અધિષ્ઠાત્રી દેવી.'
૧. જબૂ.૯૧. ૨. ભોગમાલિણી અધોલોકની એક પ્રધાન દિસાકુમારી.'
૧. જબૂ.૧૧૨, તીર્થો.૧૪૪, આવયૂ.૧.પૃ.૧૩૬, સ્થા. ૬૪૩. ભોગરાય (ભોગરાજ) રાઈમઈના પિતા ઉગ્રસેણનો વંશ.
૧. દશ.૨.૮, ઉત્તરા.૨૨.૪૩, દશચૂ. પૃ.૮૮, ઉત્તરાશા પૃ.૪૯૫. ૧. ભોગવઇયા (ભોગવતિકા) બંભી(૨) લિપિના અઢાર પ્રકારોમાંનો એક પ્રકાર.'
૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭. ૨. ભોગવઇયા રાયગિહના શેઠ ધણદેવ(૧)ની પત્ની.'
૧. જ્ઞાતા.૬૩. ૧. ભોગવઈ (ભોગવતી) પખવાડિયાની બીજ, સાતમ અને બારસની રાતો.'
૧. જબૂ.૧૫૨, સૂર્ય.૪૯. ૨. ભોગવઈ ભોગંકરા જેવી અધોલોકની એક મુખ્ય દિસાકુમારી.૧
૧. જબૂ.૧૧૨, તીર્થો.૧૪૪, આવચૂ. ૧.પૃ.૧૩૬, સ્થા.૬૪૩. ભોગવતિયા (ભોગવતિકા) જુઓ ભોગવઈયા.૧
૧. જ્ઞાતા.૬૩. ભોગવતા આ અને ભોગવઈયા(૧) એક છે.'
૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭. , ભોમ (ભૌમ) રાત-દિવસના ત્રીસ મુહુરમાંનું એક.' ભૂમહ તેનું બીજું નામ છે.
૧. જખૂ.૧૫૨, જમ્મુશા.પૃ.૪૯૩, સૂર્ય.૪૭,સૂર્યમ.પૃ.૧૪૭. ૨. સમ.૩૦.
મઈ (મતિ) પંડુમહુરાના રાજા પંડુરોણની પુત્રી. જે સ્થળે તે મોક્ષ પામી હતી તે સ્થળને લવણ સમુદ્રના અધિષ્ઠાતા દેવે રોશનીથી ઝળહળતું કરી દીધું હતું અને તેથી તે સ્થળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org