________________
૧૩૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ નામ ધરણ(૧)ના લોગપાલોનાં નામ જેવા જ.” ૧. ભગ.૧૬૯, ૪૦૪.
આવયૂ. ૧.પૃ. ૩૧૬. ૨. ભગ.૪૦૬,
૫. સ્થા.૪૦૪, ૫૮૨. ૩. સમ.૪૦.
૬. સ્થા.૨પ૬, ભગ.૧૬૯. ૪. વિશેષા.૧૯૭૪, આવનિ.૫૧૯, | ૨. ભૂયાણંદ કૃણિઅ રાજાના બે મુખ્ય હાથીઓમાંનો એક. તે તેના પૂર્વભવમાં અસુરકુમાર દેવ હતો. તે ભવિષ્યમાં મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે.
૧. ભગ.૫૯૦, ૩૦૧. ભૂલિસ્સર (ભોલેશ્વર) આ જ નામના એક વાણમંતરનું (અથવા મહાદેવનું) આણંદપુર નગરમાં આવેલું મંદિર
૧. આવચૂ.૨,પૃ.૨૯૧. જુઓ ભોગીલાલ સાંડેસરાકૃત જૈન આગમ સાહિત્યમાં ગુજરાત,
- ૧૯૫૨, પૃ.૧૧૪. ભેંસગ (ભીષ્મક) કોડિણ(૬)નો રાજા. તેને રુધ્ધિ(૧) નામનો પુત્ર અને રપ્પિણી(૧) નામની પુત્રી હતી.
૧. જ્ઞાતા.૧૧૭, પ્રશ્નજ્ઞા.પૃ.૮૭. ભેગસુય (ભીખકસુત) કોડિણ(૬) નગરના રાજા ભેસગનો પુત્ર રુપિ(૧) અને આ એક જ છે. ૧
૧. જ્ઞાતા.૧૧૭. ભોગ એક આરિય (આર્ય) કુળ."
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્ર.૨.૧૧, સૂત્રચૂ.પૃ.૨૧૮. ભોગંકર ફલિહકૂડનો અધિષ્ઠાતા દેવ.૧
૧. જબૂ.૮૬. ભોગકરા અધોલોકની એક મુખ્ય દિસાકુમારી. બીજી સાત સાથે તે તિર્થંકરના જન્મોત્સવમાં ભાગ લે છે.
૧. જખૂ.૧૧૨, તીર્થો.૧૪૪, આવચૂ.૧.પૃ.૧૩૬, સ્થા.૬૪૩. ભોગકડ (ભોગકટ) આ અને ભોગપુર એક છે.'
૧. ઉત્તરાશા.પૃ.૮૫. ભોગપુર મહાવીર જયાં ગયા હતા તે નગરોમાંનું એક નગર. મહાવીર સુંસુમારપુરથી ભોગપુર ગયા હતા અને ભોગપુરથી સંદિગ્ગામ(૧) ગયા હતા. ભોગપુરમાં ક્ષત્રિય માહિંદ(૧) ખજુરીના તીક્ષ્ણ કાંટાથી મહાવીરને ત્રાસ આપવા ઇચ્છતો હતો પરંતુ દેવેન્દ્ર સર્ણકુમારે તેને અટકાવ્યો અને તેની પાછળ પડી તેને ભગાડી મૂક્યો. આ નગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org