________________
૧૩૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભૂયલિવિ (ભૂતલિપિ) બંભી લિપિના અઢાર પ્રકારોમાંનો એક. તે ગંધવલિવિ તરીકે પણ જાણીતી છે.
૧.સ.૧૮, પ્રજ્ઞા.૩૭. ભૂયવહેંસા (ભૂતાવતંસા) રઇકરગ પર્વતની દક્ષિણ પશ્ચિમે આવેલું સ્થળ. ઇન્દ્ર સક્ક(૩)ની રાણી અચ્છરાની તે રાજધાની છે.'
૧. સ્થા.૩૦૭. ભૂયવાઅ (ભૂતવાદ) આ અને ભૂયવાય એક છે.'
૧. પ્રશ્ન. ૧૫. ભૂયવાય (ભૂતવાદિક) વાણમંતર દેવોનો એક વર્ગ જેમના બે ઇન્દ્રો ઈસર(૨) અને મહિસ્સર(૧) છે.
૧. પ્રજ્ઞા.૪૭, ૪૯, સ્થા.૯૪, પ્રશ્ન.૧૫. ભૂયવાદિય (ભૂતવાદિક) આ અને ભૂતવાઇય એક છે.'
૧. પ્રશ્ન.૧૫. ભૂયવાય (ભૂતવાદ) દિક્ટિવાયનું બીજું નામ."
૧. સ્થા.૭૪૨, વિશેષા.૫૫૫, બુભા.૭૪૪. ભૂયસિરી (ભૂતશ્રી) ચંપા નગરીના બ્રાહ્મણ સોમદત્ત(૨)ની પત્ની."
૧. જ્ઞાતા.૧૦૬. ૧. ભૂયા (ભૂતા) રાયગિહના શેઠ સુદંસણ(૧૨)ની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની મુખ્ય શિષ્યા શ્રમણી પુફચૂલા(૧)ની શિષ્યા બની."
૧. નિર.૪.૧.સ્થાઅ.પૃ.૫૧૨. ૨.ભૂયા થૂલભદ્રની સાત બેનોમાંની એક. તે બધી સંભૂઇવિજય(૪)ની શિષ્યા હતી.'
૧. આવયૂ.૨પૃ.૧૪૩, તીર્થો.૭પર, કલ્પ.પૃ.૨૫૬, આવ.પૃ.૨૮. ૩. ભૂયા રઈકરગ પર્વતના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલું સ્થાન. તે સક્ક(૩)ની એક મુખ્ય પત્ની અમલા(૨)ની રાજધાની છે."
૧. સ્થા.૩૦૭. ૧.ભૂયાણંદ (ભૂતાનન્દ) ઉત્તરના ભાગકુમાર દેવોના ઈન્દ્ર. તેમને છ પટરાણીઓ છે – રૂયા, રૂકંસા(૨), સુરૂયા(૩), રૂયગાવતી(૨), રૂકંતા(૧) અને રૂયપ્રભા૨). ભૂયાણંદને ચાલીસ લાખ ભવનો છે. તે મહાવીરને વંદન કરવા વેસાલી ગયા હતા.' તેમને પાંચ સેનાપતિ હતા- દફખ, સુગ્ગીવ(પ), સુવિક્કમ, સેયકંઠ અને નંદુત્તર; તેમ જ બે મનોરંજન પ્રધાનો હતા–રાઈ અને માણસ ભૂયાણંદના ચાર લોગપાલોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org