________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૩૯ ૩. મંગલાવઈ મંગલાવઈ(૨) શિખરની અધિષ્ઠાત્રી દેવી.'
૧. જબૂ.૯૮. ૪. મંગલાવઈ દસણપુરના રાજા દસણભદ(૧)ની રાણી.'
૧. આવયૂ.૧.પૃ.૪૭૯. પ. મંગલાવઈ વઈરસણ(૧)ની પત્ની અને વઇરણાભની માતા ધારિણી(૮)નું બીજું નામ.
૧. આવચૂ.૧પૃ.૧૮૦. મંગલાવતી જુઓ મંગલાવઈ.'
૧. સ્થા.૫૯૦, આવચૂ.૧.પૃ.૧૭૨,૧૮૦,૪૭૯. ૧. મંગલાવર (માલાવી) મહાવિદેહમાં આવેલા લિણમૂડ પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો યોજન છે.'
૧. જબૂ.૯૫. ૨. મંગલાવત્ત મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો પ્રદેશ. તે ખીલવંત(૧) પર્વતની દક્ષિણે, સીયા(૧) નદીની ઉત્તરે, ણલિશડ પર્વતની પૂર્વે અને પંકાવઈ(૧) તળાવની પશ્ચિમે આવેલો છે. તેના અધિષ્ઠાતા દેવનું નામ પણ મંગલાવત્ત(૩) જ છે. તેની રાજધાની મંજૂસા છે.'
૧. જબૂ.૯૫, સ્થા.૬૩૭. ૩. મંગલાવત્ત મંગલાવત્ત(૨)નો અધિષ્ઠાતા દેવ.'
૧. જખૂ.૫. ૪. મંગલાવત્ત બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે, તેઓ દસ પખવાડિયે એક જ વાર શ્વાસ લે છે અને તેમને દસ હજાર વર્ષે એક જ વાર ભૂખ લાગે છે.'
૧. સમ.૧૦. મંગુ એક વિદ્વાન આચાર્ય.' ભોજનના લોભના કારણે મહુરા(૧)માં મરણ પછી તે જદ્ધ થયા.દ્રભાચાર્ય અંગે તેમનો મત જુદો હતો. તેમના ગુરુ સમુદ(૧) હતા અને તેમના શિષ્ય Íદિલ હતા.૪ ૧.નન્ડિ.ગાથા.૨૯.
| ૩. આવચૂ.૧.પૃ.૫૮૫, બૂમ.પૃ.૧૪૪, ૨. નિશીભા.૩૨૦૦, નિશીયૂ.પૃ. | વ્યવભા.૬.૨૩૯થી આગળ. ૧૨૫-૨૬,૩.પૃ.૫૦, ગચ્છાવા. | ૪. ન.િ૨૮, ૨૯.
પૃ.૩૧. મંજુઘોસા (મજુઘોષા) દિસાકુમાર દેવોના તેમજ ઉત્તરના વાણમંતર દેવોના ઘંટનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org