________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૨૯ ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૨. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫, જબૂશા .૫૩૫. ૧. ભાવણા (ભાવના) બંધદયાનું સાતમું અધ્યયન.૧
૧. સ્થા.૭પપ. ૨. ભાવણા આયારના બીજાશ્રુતસ્કન્ધની ત્રીજી ચૂલા (પરિશિષ્ટ).૧
૧. આચાનિ.પૃ.૩૨૦ ગાથા. ૧૬. ભાવિઅ (ભાવિત) મહાસુક્ક(૧)નું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે, તેઓ સત્તર પખવાડિયામાં એક વાર શ્વાસ લે છે અને તેમને સત્તર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.
૧. સમ.૧૭. ભાવિઅપ્પા (ભાવિતાત્મનું) દિવસ અને રાતના ત્રીસ મુહુરમાંનું એક.
૧. સમ.૩૦, જબૂ.૧૫ર, સૂર્ય.૪૭. ભાસ (ભાસ્મનુ) અમ્રાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.
૭૮-૭૯. ભાસરાસિ (ભસ્મરાશિ) અમ્રાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જખૂશા.પૃ.૫૩૪-પ૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ. પૃ.
૭૮-૭૯. ભાસા (ભાષા) પણવણાનું અગિયારમું પદ (પ્રકરણ) તેમજ વિયાહપત્તિના તેરમા શતકનો સાતમો ઉદેશક ૨
૧. પ્રજ્ઞા.ગાથા.૫, ભગ.૧૧૪, ભગઅ.પૃ.૧૪૨. ૨. ભગ.૪૭૦. ભાસાવિચય અથવા ભાસાવિયય (ભાષાવિચય) દિક્ટિવાયનું બીજું નામ.
૧. સ્થા.૭૪૨. ભાસુર એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે, તેઓ સાત પખવાડિયામાં એક વાર શ્વાસ લે છે અને તેમને સાત હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ.૭. ભિલે (ગુ) એક અજૈન ઋષિ. જુઓ ભિગુ.
૧. ઔપ.૩૮, ઔપઅ.પૂ.૯૨. ભિઉચ્ચ (ભૃગુપત્ય અથવા ભાર્ગવ) ભૃગુના અનુયાયી પરિવ્રાજકોનો વર્ગ.
૧. ઔપ,૩૮, ઔપ.પૃ.૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org