________________
' ૧૩૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભિગણિભા (ભૂનિભા) મંદર(૩) પર્વતની દક્ષિણ પશ્ચિમે આવેલું સરોવર.૧
૧. જબૂ.૧૦૩. ભિગપ્પા (ભુપ્રભા) જંબૂવૃક્ષની દક્ષિણ પશ્ચિમે આવેલું સરોવર.'
૧. જબૂ.૯૦. ભિંગા (ભૂરા) અંદર(૩) પર્વતની દક્ષિણપશ્ચિમે આવેલું સરોવર.'
૧. જબૂ.૯૦. ભિંભિસાર (બિંબિસાર) આ અને ભંભસાર એક છે.'
૧. સ્થા. ૬૯૩, આવયૂ.૨,પૃ.૧૫૮. ભિકુંડી ચક્કટ્ટિ બંભદત્ત(૧)નો સમકાલીન રાજા.૧
૧. ઉત્તરાનિ.પૃ.૩૮૦. ભિખાંડ (ભિક્ષપ્ત) કેવળ ભિક્ષા ઉપર જ જીવતા પરિવ્રાજકોનો વર્ગ. તેમને બૌદ્ધ કહેવામાં આવતા હતા.
૧. અનુ. ૨૦,અનુયે પૃ. ૨૫. ૨. અનુછે.પૃ. ૨૫. ભિગુ (ભૃગુ) રાજા ઉસુગાર(૧)નો પુરોહિત. તેને પુત્ર ન હતો. એક વાર કેટલાક શ્રમણોએ ભવિષ્ય ભાખ્યું કે તેને બે પુત્રો થશે જે સંસારનો ત્યાગ કરશે. પોતાના ભાવી પુત્રો અને શ્રમણો વચ્ચેનો સંપર્ક ટાળવા તે સીમા ઉપર આવેલા અને સંપર્કોથી રહિત વિખૂટા ગામમાં સ્થળાંતર કરી ગયો. વખત જતાં તેની પત્ની સા(૨) જે વસિટ્ટ ગોત્રની હતી તેણે બે પુત્રોને જન્મ આપ્યો. માતાપિતાની સાવચેતી છતાં એક વાર તે બન્ને પુત્રો કેટલાક શ્રમણોને મળ્યા અને સંસારનો ત્યાગ કરી દીધો. તેમની સાથે તેમના માતાપિતાએ તેમ જ રાજા અને તેની રાણી કમલાદેવી (૧)એ પણ દીક્ષા લીધી. પછી બધાં જ મોક્ષ પામ્યા. પૂર્વભવમાં તે છ જણા શ્રમણ બન્યા હતા અને સાથે રહેતા હતા. ૧. ઉત્તરા.૧૪.૩, ઉત્તરાનિ.પૃ.૩૯૪, | ૪. ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાયૂ.પૃ.૨૨૧. ઉત્તરાયૂ.પૃ.૨૨૦.
૫. ઉત્તરા.૧૪.૩, ઉત્તરાયૂ.પૃ.૨૨૦-૨૨૧. ૨. ઉત્તરા.પૃ.૨૨૧, ઉત્તરાનિ.પૃ. | ૬ઉત્તરાનિ.૩૯૪, ઉત્તરાચે.પૃ.૨૨૧, ૩૯૪.
ઉત્તરા. ૧૪.૫૪. ૩. ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાશા.પૃ. | ૭. ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાયૂ.પૃ.૨૨૦.
૩૯૫. ભિત્તિલ પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે, તેઓ વીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને વીસ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org