________________
૧૨૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચોપ્પન મહાપુરુષો જન્મ લે છે. તે આ પ્રમાણે છે–ચોવીસ તિર્થંકર, બાર ચક્રવટ્ટિ, નવ બલદેવ, અને નવ વાસુદેવ. નવ વાસુદેવ નવ પડિસત્તને (પડિવાસુદેવને) હણે છે. ભારહવાસમાં દરેક કાલચક્રમાં કુલગરો પણ જન્મ લે છે. વર્તમાન ઓસટિપ્પણીમાં ભારહવાસમાં થયેલા પહેલા ચક્રવટ્ટિ ભરહ(૧) છે, તેમની રાજધાની વિણીયા હતી.૧૦ ભારહવાસનાં ઉલ્લેખાયેલાં પ્રસિદ્ધ નગરો છે – રાયગિહ૧, તામલિત્તિ, ચંપા વગેરે. તેમાં માગહતિત્વ, વરદામતિત્વ અને પભાસતિત્વ આ ત્રણ પવિત્ર તીર્થસ્થાનો છે. તેના અધિષ્ઠાતા દેવ ભરત (૮)ના નામ ઉપરથી તેનું નામ ભારહવાસ પાડવામાં આવ્યું છે. ૧૫ તે કમ્મભૂમિ છે. કુલ આવી પાંચ કમ્મભૂમિઓ છે.૧૦ –એક જંબુદ્દીવમાં, બે ધાયઈસંડમાં અને બે પુફખરવરદીવડૂઢમાં. ૧. જબૂ.૧૦,૧૨૫,સ્થા.૧૯૭,૫૨૨, | ૧૦. જખૂ.૪૧થી આગળ. ઉત્તરા.૧૮.૩૪, વિશેષા.૧૭૧૫, | ૧૧. આચાશી.પૃ.૭૫.
ભગ.૬૭૫, સમ.પ૪, તીર્થો. ૯. ૧૨. ભગ.૧૩૪. ૨.જબૂ.૧૦.
૧૩. નિશીયૂ.૩.પૃ.૧૩૯, નિર.૧.૧. ૩.જબૂ.૧૦.
૧૪. જબૂ.૧૨૫, જીવા.૧૪૧. ૪. સમ. ૧૪.
૧૫. જબૂ.૭૧. ૫. જબૂ.૧૦.
૧૬. ભગ.૬૭૫, ઓઘનિ.૫૨૬-૨૭, ૬.જબૂ.૧૮, તીર્થો.૯.
તીર્થો.૨૩-૨૪. ૭. સમ.૫૪, સ્થા.૬૭૨.
૧૭. ભગ.૬૭૫, તીર્થો.૩૧૩, આચાર્.. ૮. સ્થા.૬૭૨.
૧૫૩, આચાશી.પૃ.૧૭૮, પ્રજ્ઞામ. ૯. સ્થા.૫૫૬,૭૬૭,સમ.૧૫૭,
પૃ.૪૭, જીવામ.પૃ.૩૯. ૧૫૯, જબૂ.૨૮. ૧. ભારિયા (ભાર્યા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું બારણું અધ્યયન. - ૧. જ્ઞાતા.૧૫૩. ૨. ભારિયા ણાગપુરના શેઠની પુત્રી. તેણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષી લીધી અને શ્રમણી પુષ્કચૂલા(૧)ની શિષ્યા બની. મરણ પછી તેણે જખ દેવોના ઇન્દ્રની ચાર રાણીઓમાંની એક રાણી તરીકે જન્મ લીધો. બીજા ગ્રન્થોમાં તેને તારગા કહેવામાં આવી છે. ૧. જ્ઞાતા.૧૫૩.
૨. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ભાવ અયાસી ગહમાંનો એક.' જુઓ ભાવકેલ.
૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, જબૂશા પૃ.૫૩૫. ભાવકેઉ કે ભાવકેતુ (ભાવકેતુ) અઠ્યાવીસ ગહમાંનો એક. ૧ જંબુદ્દીવાણત્તિ અને સૂરિયાણત્તિ ભાવ અને કેઉ એમ બે જુદા ગ્રહો તરીકે ઉલ્લેખ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org