________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૦૩ ૧. નજિ.ગાથા ૨૫, નન્ટિયૂ.પૃ.૮, નદિમ.પૃ.૪૯. ૨. બહુલ કોલ્લાગ(૧) સન્નિવેશનો રહેવાસી, મહાવીરને સૌપ્રથમ ભિક્ષા તેણે આપી હતી. જુઓ બલ(૬).
૧. આવનિ.૩૨૫, ૩૨૯, ૪૬૨, વિશેષા.૧૯૧૨, સમ. ૧૫૭. ૩. બહુલ દિક્ટિવાયના બીજા વિભાગનો તેરમો ઉપવિભાગ.'
૧. ન૮િ.૫૬, સમ.૧૪૭. ૪. બહુલ કોલાગ(૨) સન્નિવેશનો રહેવાસી. મહાવીરને ચોથા માસખમણના પારણાના પ્રસંગે તેણે ભિક્ષા આપી હતી.'
૧. ભગ.૫૪૧, આવયૂ.૧,પૃ.૨૮૩, આવનિ.૪૭૫, વિશેષા.૧૯૨૯. બહુલા આલભિયા નગરના શેઠ ચુલ્લસયા(૨)ની પત્ની અને મહાવીરની ઉપાસિકા.૧
૧. ઉપા.૩૪. ૧. બહુલિયા (બહુલિકા) સાહુલઢિ ગામના આણંદ(૧૩) શેઠની નોકરાણી.'
૧. આવચૂ.૧.પૃ.૩૦૦, આવમ.પૃ.૨૮૮. ૨. બહુલિયા જુઓ બહુલી."
૧. ઉત્તરાશા.પૃ.૧૪૮. બહુલી ઈદપુરના ચાર ગુલામ છોકરાઓમાંનો એક.૧
૧. આવનિ.૧૨૮૭, ઉત્તરાશા.પૃ.૧૪૮. બહુવત્તવ (બહુવક્તવ્ય) પણવણાનું ત્રીજું પદ(પ્રકરણ).
૧. પ્રજ્ઞા.ગાથા ૪. બહુસચ્ચ (બહુસત્ય) ત્રીસ મહત્તમાંનું એક. આ અને સચ્ચ એક છે."
૧. જબૂ.૧૫૨, સમ.૩૦, સૂર્ય.૪૭. બહુસાલગ (બહુશાલક) મહાવીરે આ ગામની મુલાકાત લીધી હતી. આ ગામમાં સાલવણ નામનું ઉદ્યાન હતું. અહીં સાલા દેવીએ મહાવીરની પૂજા કરી હતી.'
૧. વિશેષા.૧૯૪૪, આવચૂ.૧,પૃ.૨૯૪, આવનિ.૪૯૦. બહુસાલય (બહુશાલક) માહણકુંડગામના પાદરમાં આવેલું ચૈત્ય. મહાવીર અહીં રોકાયા હતા. અહીં તેમણે ઘણી વ્યક્તિઓને દીક્ષા આપી હતી.'
૧. ભગ. ૩૮૦. બહુસુયપુસ્જ (બહુશ્રુતપૂજ્ય) ઉત્તરઝયણનું અગિયારમું અધ્યયન.'
૧. ઉત્તરાનિ.પૃ.૯, ઉત્તરાયૂ.પૃ.૧૯૪, સમ.૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org